ખરીદો બટન વડે તમારી પ્રોડક્ટ કોઈપણ સાઇટ અથવા બ્લોગ પર ઉમેરો

Shopify ખરીદો બટન વેપારીઓને એમ્બેડ કરી શકાય તેવું પ્રોડક્ટ કાર્ડ અને ચેકઆઉટ જનરેટ કરવા દે છે, જેને કોઈપણ પ્રકારની વેબસાઇટ પર મૂકી શકાય છે.
મફતમાં શરૂ કરો, પછી ₹20/મહિને 3 મહિનાનો આનંદ લો
3 ઇન્ટરફેસ. પહેલામાં વેચાણ માટે ફ્લોરલ ડ્રેસ બતાવવામાં આવ્યો છે જેની નીચે “હમણાં જ ખરીદો” બટન છે. બીજામાં વેચાણ માટે ઘડિયાળ બતાવવામાં આવી છે જેની નીચે “હમણાં જ ખરીદો” બટન છે. ત્રીજામાં વેચાણ માટે હેડફોન બતાવવામાં આવ્યા છે જેની નીચે “હમણાં જ ખરીદો” બટન છે. દરેક “હમણાં જ ખરીદો” બટન અનોખું છે અને તેને રંગ અને માપ મુજબ કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે.

તમારી સાઇટ પર એમ્બેડ કરી શકાય તેવી પ્રોડક્ટ ઉમેરો

પ્રોડક્ટ અથવા કલેક્શન એમ્બેડ કરો

Shopify એમ્બેડ કોડ જનરેટ કરે છે, જે તમને તમારી પ્રોડક્ટ બરાબર તમારી ઇચ્છા મુજબ રજૂ કરવાની સુવિધા આપે છે.

શોપિંગ કાર્ટ એમ્બેડ કરો

તમારી સાઇટ પર ઝડપથી મોબાઇલ-ફ્રેન્ડલી અને સુરક્ષિત ખરીદીનો અનુભવ ઉમેરો. એક જ બટનમાં Shopify ની સંપૂર્ણ તાકાત.

તમારી બ્રાંડ માટે કસ્ટમાઇઝ કરેલ

તમારી પાસે સંપૂર્ણ નિયંત્રણ છે. માત્ર થોડી ક્લિક સાથે, તમારી સ્ટાઇલ સાથે મેળ ખાતા રંગો કસ્ટમાઇઝ કરો.

ગમે ત્યાં કસ્ટમ ખરીદીનો અનુભવ બનાવો

JavaScript Buy SDK સાથે કંઈ પણ શક્ય છે

JavaScript Buy SDK ની મદદથી, કોઈપણ વ્યક્તિ કોઈપણ વેબસાઇટ કે પ્લેટફોર્મ પર સંપૂર્ણપણે કસ્ટમ અને બ્રાન્ડેડ ઑનલાઇન સ્ટોર સરળતાથી બનાવી શકે છે.

કસ્ટમ સ્ટોરફ્રન્ટ, લુકબુક, પ્રાયોજિત સામગ્રી અને જાહેરાતો જેવા ખરીદીના અનોખા અનુભવો ગમે ત્યાં સરળતાથી બનાવો.

JS Buy SDK વિશે જાણો 
બાજુ પર ઈ-કૉમર્સ કંપનીઓના લોગો ધરાવતું JavaScript ઇન્ટરફેસ

Shopify વિશ્વભરના મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવે છે

લાખો

Shopify દ્વારા સંચાલિત બિઝનેસ

21,00,000+

સક્રિય વપરાશકર્તાઓ

$496 અબજ+

Shopify પર વેચાણ થયું

હું Shopify પર અમારો સ્ટોર ચલાવવા બાબતે ખરેખર ખુશ છું. શક્તિશાળી સુવિધાઓ અને સેટઅપમાં સરળ, ઑનલાઇન સ્ટોર ચલાવવામાં આટલી મજા તો ન જ હોવી જોઈએ!

Tattly

ટીના રોથ આઇઝનબર્ગ — ડિઝાઇનર અને સ્થાપક

તમારી સાઇટ પર એમ્બેડ કરી શકાય તેવી પ્રોડક્ટ ઉમેરો

ખરીદો બટન વિશે વધુ જાણો

આજે જ Shopify સાથે વેચાણ શરૂ કરો

Shopify મફતમાં અજમાવો અને તમારો બિઝનેસ શરૂ કરવા, ચલાવવા અને વધારવા માટે જરૂરી તમામ સાધનો અને સેવાઓ વિશે જાણો.

મફતમાં શરૂ કરો, પછી ₹20/મહિને 3 મહિનાનો આનંદ લો