POS સિસ્ટમ
દરેક વેચાણ માટેનું પૉઇન્ટ ઑફ સેલ
પ્રથમ વેચાણથી લઈને ફુલ સ્કેલ સુધી, આજની બેસ્ટ બ્રાંડ્સ Shopifyની POS સિસ્ટમ પર ચાલે છે.
શું પહેલેથી જ Shopify સ્ટોર ધરાવો છો? Shopify POS સેટઅપ કરવા માટે લૉગ ઇન કરો
દરેક કદના છૂટક વેપારીઓને શક્તિશાળી બનાવવું

સિંગલ સ્ટોર
ઇન્ટિગ્રેટેડ હાર્ડવેર, સૉફ્ટવેર અને બિલ્ટ-ઇન ચુકવણીઓ વડે સ્ટોરમાં વેચાણ કરો.

બહુવિધ સ્ટોર્સ
એકીકૃત ડેટા, રિપોર્ટિંગ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ વડે કામગીરીને સુવ્યવસ્થિત કરો.

ઑન ધ ગો (સફરમાં)
પૉપ-અપ્સ, માર્કેટ અને અન્ય જગ્યાઓ પર વેચાણ કરવા માટે વાયરલેસ હાર્ડવેરનો ઉપયોગ કરો.
તમારે જોઈતી દરેક વસ્તુ
સ્ટોરમાં, ઑનલાઇન અને તેનાથી વિશેષ
આ વિશ્વના શ્રેષ્ઠ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પ્રદાન કરવામાં આવેલી રૂબરૂ વેચાણ કરવાની તાકાત છે, જેને ઑનલાઇન વેચાણના સપોર્ટનું પીઠબળ છે.

તમારા બધા સ્થાનો પર, રૂબરૂમાં અને ઑનલાઇન તમારા વ્યવસાયનું મેનેજમેન્ટ કરવાની એક જગ્યા.
સ્ટોરમાં અને ઇવેન્ટ્સમાં સરળ વેચાણ માટે POS સૉફ્ટવેર.
ગ્રાહકો જ્યાં ખરીદી કરે છે તે દરેક જગ્યાએ વેચાણ કરવા માટેનું પ્લેટફોર્મ: ઑનલાઇન, સોશિયલ મીડિયા પર અને બીજું ઘણું બધું.
વારંવાર પૂછાતા પ્રશ્નો
પૉઇન્ટ ઑફ સેલ અથવા POS એ એક એવી સિસ્ટમ છે જેનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવા અને રૂબરૂમાં ચુકવણીઓ સ્વીકારવા માટે થાય છે.
Shopify POS સાથે, રિટેલ વ્યવસાયોને દૈનિક કામગીરી મેનેજ કરવા, ગમે ત્યાં ચુકવણીઓ સ્વીકારવા અને ગ્રાહકની વફાદારી ઊભી કરવા માટે સંબંધો બાંધવા માટે જરૂરી તમામ સાધનો મળે છે. પરંતુ Shopify ના ફાયદા તમારા રિટેલ સ્ટોર પૂરતા સીમિત નથી. પાવરફુલ ઈકોમર્સ સોલ્યુશન શામેલ હોવાથી, Shopify તમારી વેબસાઇટ, સોશિયલ મીડિયા અને POS સિસ્ટમ વચ્ચેના અંતરને દૂર કરીને ઇન-સ્ટોર અને ઑનલાઇન વેચાણને એકીકૃત કરે છે. આ તમને તમે જ્યાં વેચાણ કરો છો ત્યાં દરેક જગ્યાએ ઇન્વેન્ટરીને સિન્ક કરવાની અને ગ્રાહકો માટે સ્થાનિક ડિલિવરી, શિપ ટુ કસ્ટમર, ઇન-સ્ટોર પિકઅપ અને ઇમેઇલ કાર્ટ્સ જેવા સીમલેસ શૉપિંગ વિકલ્પો ઑફર કરવાની મંજૂરી આપે છે.

POS સિસ્ટમના વિવિધ પ્રકાર હોય છે—તમારા માટે કઈ યોગ્ય છે તેનો આધાર તમારા વ્યવસાયની જરૂરિયાતો પર રહેલો છે. તમે Shopify POS સાથે કોઈપણ પ્રકારની POS સિસ્ટમ બનાવી શકો છો.
કાઉન્ટરટૉપ POS સિસ્ટમ કાયમી ભૌતિક સ્ટોર્સ માટે શ્રેષ્ઠ છે. કાઉન્ટરટૉપ સિસ્ટમમાં ગ્રાહકોને ચેકઆઉટ કરવા માટેનું સૉફ્ટવેર અને ચુકવણીઓ સ્વીકારવા માટેનું હાર્ડવેર શામેલ હોય છે, અને સામાન્ય રીતે તે સેલ્સ કાઉન્ટર પર જોવા મળે છે. આ છૂટક વેપારીઓને સરળ ચેકઆઉટ અનુભવ પ્રદાન કરવામાં સક્ષમ બનાવે છે જ્યાં પ્રોડક્ટ્સ પૅક કરવા માટેની તમામ ઍક્સેસરીઝ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
પૉપ-અપ્સ, માર્કેટ્સ અને ટ્રેડ શો જેવી ઇવેન્ટ્સમાં વેચાણ કરતા વ્યવસાયો માટે મોબાઇલ POS સિસ્ટમ્સ વધુ સારી છે. મોબાઇલ POS સિસ્ટમ છૂટક વેપારીઓને તેમના ગ્રાહક જ્યાં પણ હોય ત્યાં ટ્રાન્ઝેક્શન પર પ્રક્રિયા કરવાની મંજૂરી આપે છે. આ સિસ્ટમ્સ સામાન્ય રીતે એક જ હૅન્ડહેલ્ડ ડિવાઇસમાં POS સૉફ્ટવેર અને હાર્ડવેરને જોડે છે. જોકે ઘણા ભૌતિક વ્યવસાયો પણ તેમના ગ્રાહકોને વધુ સારી સેવા આપવાના માર્ગ તરીકે તેમના સ્ટોર્સમાં મોબાઇલ ચેકઆઉટનો ઉપયોગ કરવાનું શરૂ કરી રહ્યા છે.
મલ્ટિચેનલ POS સિસ્ટમ છૂટક વેપારીઓને સ્ટોરમાં અને ઑનલાઇન વેચાણ કરવાની મંજૂરી આપે છે તેમજ વધુ ખરીદદારોને આકર્ષવા માટે ઓમ્નીચેનલ વેચાણનો લાભ લેવાની તક આપે છે. ઉદાહરણ તરીકે, મલ્ટિચેનલ POS સિસ્ટમ સાથે, ગ્રાહકો ઑનલાઇન ખરીદી કરીને તમારા સ્ટોરમાંથી પિકઅપ કરી શકે છે—અથવા તેઓ સ્ટોરમાં ખરીદી કરીને પોતાના ઘરે ખરીદીની ડિલિવરી મેળવી શકે છે. આજના ખરીદદારો ઓમ્નીચેનલ શૉપિંગની અપેક્ષા રાખે છે, તેથી મલ્ટિચેનલ POS સિસ્ટમ્સ શક્તિશાળી સાધનો છે.
POS સિસ્ટમ્સનાં ઉદાહરણો લગભગ દરેક રિટેલ સ્ટોરમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે POS સૉફ્ટવેર ચલાવવા માટેના ટૅબ્લેટ કે કમ્પ્યુટર, ક્રેડિટ અને ડેબિટ ચુકવણીઓ સ્વીકારવા માટેના પેમેન્ટ ટર્મિનલ અને રોકડ ચુકવણીઓ સ્વીકારવા અને છૂટા પૈસા આપવા માટેના કૅશ ડ્રૉઅરથી બનેલી હોય છે. તેમાં રસીદ પ્રિન્ટર્સ અને બારકોડ સ્કેનર્સ જેવી ઍક્સેસરીઝ પણ શામેલ હોઈ શકે છે.

Shopify નું પૉઇન્ટ ઑફ સેલ એટલું ફ્લેક્સિબલ છે કે તે વૃદ્ધિના કોઈપણ તબક્કે વિવિધ વ્યવસાયોને સપોર્ટ કરી શકે છે. રૂબરૂમાં અને ઑનલાઇન એમ બંને રીતે પ્રોડક્ટ્સનું વેચાણ કરતા છૂટક વેપારીઓને Shopify POS માંથી સૌથી વધુ ફાયદો મળે છે. ઇન-સ્ટોર અને ઑનલાઇન વેચાણને કનેક્ટ કરવાથી તમને ઇન્વેન્ટરી, ચુકવણીઓ અને ગ્રાહકોને સિન્કમાં રાખવામાં મદદ મળે છે જેથી તમે રોજિંદા કાર્યોને સરળ બનાવી શકો અને બહેતર ખરીદીના અનુભવો ઑફર કરી શકો.
Shopify વ્યવસાય ચલાવવા માટેનું એક સંપૂર્ણ પ્લેટફોર્મ છે. તમે રૂબરૂમાં કે ઑનલાઇન ગમે ત્યાં વેચાણ કરતા હોવ, પ્રોડક્ટ્સ અને ઑર્ડર્સને મેનેજ કરવા, ચુકવણીઓ સ્વીકારવા અને ગ્રાહકો સાથે સંબંધો બાંધવા માટે Shopify તમારું કમાન્ડ સેન્ટર છે. એકીકૃત બૅક ઑફિસ તમને રિટેલ સ્ટોર, પૉપ-અપ, વેબસાઇટ, સોશિયલ મીડિયા ચેનલ્સ અથવા ઑનલાઇન માર્કેટપ્લેસ પરથી વેચાણ કરવાની ક્ષમતા આપે છે, અને સાથે જ બધું કનેક્ટેડ રાખે છે. આનો અર્થ એ છે કે તમે 'ઑનલાઇન ખરીદો, સ્ટોરમાંથી પિકઅપ કરો' અથવા 'સ્ટોરમાં ખરીદો, ગ્રાહકને શિપ કરો' જેવા ફ્લેક્સિબલ શૉપિંગ વિકલ્પો ઑફર કરી શકો છો.
Shopify POS રૂબરૂ વેચાણ માટે તે પાવરફુલ બૅક ઑફિસ સાથે કનેક્ટ થાય છે, તે સુનિશ્ચિત કરે છે કે જ્યારે તમે તમારા રિટેલ સ્ટોરમાંથી વેચાણ કરો ત્યારે ઇન્વેન્ટરી, ચુકવણીઓ અને ગ્રાહકનો ડેટા સંપૂર્ણપણે સિન્ક થાય. Shopify સાથે ઇન-સ્ટોર અને ઑનલાઇન વેચાણને કનેક્ટ કરવાથી તમને ઇન્વેન્ટરીના કાર્યોને સરળ બનાવવા, રોકડ પ્રવાહ પર વધુ નિયંત્રણ રાખવામાં અને ઑનલાઇન માર્કેટિંગ વડે ઇન-સ્ટોર મુલાકાતીઓને ફરીથી જોડવામાં મદદ મળે છે. ઇન્ટ્યુટિવ અને મોબાઇલ POS ઍપ ચેકઆઉટને ઝડપી બનાવે છે અને ગમે ત્યાં, સેલ્સ ફ્લોર પર કે સફરમાં ગ્રાહકોની મદદ કરવાનું સરળ બનાવે છે.

તમે વિશ્વના લગભગ દરેક દેશમાં Shopify POS નો ઉપયોગ કરી શકો છો. જોકે, Shopify POS ના પૂરેપૂરા લાભો મેળવવા માટે અમે Shopify Payments અને ઇન્ટિગ્રેટેડ Shopify POS હાર્ડવેરનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ, જે બંને માત્ર પસંદગીના પ્રદેશોમાં જ ઉપલબ્ધ છે. તમે જ્યાં છો ત્યાં Shopify Payments અને Shopify POS હાર્ડવેર ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માટે, Shopify હેલ્પ સેન્ટર પર સપોર્ટેડ દેશો અને પ્રદેશો તપાસો.
Shopify POS સાથે બહેતર વેચાણ કરો
શું તમારી પાસે પહેલેથી જ Shopify સ્ટોર છે? Shopify POS સેટ કરવા માટે લૉગ ઇન કરો