દુનિયાના શ્રેષ્ઠ ખરીદદારો સુધી પહોંચો

Shop પર ખરીદી માટે ઉત્સુક લાખો ખરીદદારોને વેચાણ કરો. માત્ર Shopify સાથે જોડાઈને.

25 કરોડ+

દુનિયાભરમાં વેરિફાઇડ ખરીદદારો

લાખો લોકો બ્રાંડ શોધવા, ઑર્ડર ટ્રેક કરવા અને ફરીથી ખરીદી કરવા માટે Shop + Shop Payનો ઉપયોગ કરે છે. જાતે જ અજમાવી જુઓ.

48%

પહેલીવાર બ્રાંડ ખરીદનારા*

Shop પર લોકોને નવી વસ્તુઓ અજમાવવી ગમે છે. બધા ઑર્ડરના 48% ઑર્ડર કોઈ વ્યક્તિની પહેલી બ્રાંડ ખરીદી હોય છે.

₹0

કોઈ વધારાનો ખર્ચ નથી

અન્ય પ્લૅટફૉર્મથી વિપરીત, Shopમાં કોઈ માર્કેટપ્લેસ ફી નથી. આ ઉપરાંત, તમારા ગ્રાહકો હંમેશાં તમારા જ રહે છે.

Shop બિઝનેસ માટે આટલું સારું શા માટે છે

વધુ ઝડપથી વેચાણ કરો. વધુ વેચાણ કરો. વારંવાર વેચાણ કરો.

બિલ્ટ-ઇન વૉલેટ

50% સુધી વધુ રૂપાંતરણ

ગ્રાહકો Shop Pay વડે ચેકઆઉટ કરે છે, જે તેમની બધી ચુકવણી અને શિપિંગ માહિતીને યાદ રાખે છે. માત્ર 2 ટૅપ કરો અને ખરીદી પૂરી.

વ્યક્તિગતીકરણ

દરેક ખરીદનાર માટે કસ્ટમાઇઝ કરેલ

જ્યારે લોકો તમને Shop પર શોધે છે, ત્યારે તેઓ તેમની આગવી પસંદગીના આધારે ઑટોમૅટિક રીતે એવી પ્રોડક્ટ જુએ છે જે તેઓ ખરીદવા માગતા હોય.

પ્લૅટફૉર્મ પર સિંક કરેલ

શાનદાર રીટાર્ગેટિંગ

દરેક ખરીદનારનું કાર્ટ તમારા ઑનલાઇન સ્ટોરથી ઍપ સુધી તેમની સાથે રહે છે. અને પાછું પણ.

ઑર્ડર ટ્રેકિંગ

વારંવાર મુલાકાત લેવાના વધુ કારણો

ગ્રાહકો પૅકેજને રિયલ-ટાઇમમાં ટ્રેક કરે છે, જે તેમને નિયમિતપણે Shop પર પાછા લાવે છે.

તમારા વેચાણને વેગ આપો

પસંદ કરો કે તમારી બ્રાંડ Shop પર કેવી દેખાશે.

કસ્ટમાઇઝ કરવાનું શરૂ કરો

તમે શ્રેષ્ઠ બ્રાંડની સંગતમાં છો

સૌથી મોટી બ્રાંડ અને લોકોની મનપસંદ બ્રાંડ બધી જ Shop પર છે.

Graza ઑલિવ ઑઇલથી લઈને Outdoor Voices ઍથલેટિક વેર સુધીના બિઝનેસ માટેના Shop સ્ટોરફ્રન્ટ બતાવતા ફોનની હારમાળા.

*1 જુલાઈ 2024થી 30 જૂન 2025 સુધી Shop દ્વારા મૂકવામાં આવેલા ઑર્ડર અને Shop દ્વારા સંદર્ભિત ઑર્ડર પર આધારિત