સંપૂર્ણ ડોમેન સાથે તમારી શૉપ સેટ કરો

જ્યાં તમે વ્યવસાય કરો છો ત્યાંથી જ તેને રજિસ્ટર કરો, હોસ્ટ કરો અને મેનેજ કરો.

શક્તિશાળી ઑનલાઇન સ્ટોર

ત્વરિત ડોમેન કન્ફિગરેશન

કોઈ ટેક્નિકલ સેટઅપની જરૂર નથી

મફત, અમર્યાદિત હોસ્ટિંગ

તમારું ડોમેન વ્યવસાય માટે તૈયાર છે

અગ્રભાગમાં હોમ ગુડ્સ બ્રાંડના કસ્ટમાઇઝ કરેલા સ્ટોરફ્રન્ટને પ્રમુખતાથી બતાવવામાં આવ્યું છે. પૃષ્ઠભૂમિમાં અન્ય બે સ્ટોરફ્રન્ટ છે.

મિનિટોમાં ઑનલાઇન થાઓ

ઇન્ટરનેટ પર તમારા સ્થાનને તમારા ડોમેન જેટલું જ યુનિક બનાવો. સેંકડો થીમમાંથી પસંદ કરો અથવા AI ના જાદુથી ડિઝાઇન બનાવો.
બ્રાંડના .com URL ને તેના સંબંધિત ઑનલાઇન સ્ટોરની ઇમેજ પર બતાવવામાં આવ્યું છે, જે Shopify વડે વેબસાઇટ સાથે ડોમેનનું ઇન્સ્ટન્ટ કનેક્શન દર્શાવે છે.

સ્ટોરફ્રન્ટ પર ત્વરિત રીડાયરેક્ટ

મેન્યુઅલ DNS કન્ફિગરેશન છોડો. Shopify દ્વારા ખરીદેલા ડોમેન ઑટોમૅટિક રીતે તમારા સ્ટોર સાથે કનેક્ટ થઈ જાય છે.
રેખાંશ અને અક્ષાંશની ગ્રિડ લાઇનવાળો સ્ટાઇલિશ ગ્લોબ. તેને ત્રણ ચિહ્નો સાથે બતાવવામાં આવ્યો છે: સુરક્ષા માટે તાળું, ગોપનીયતા માટે ઢાલ અને વિશ્વસનીયતા માટે ઇન્ફિનિટીનું ચિહ્ન.

ક્યારેય સાઇટની મુલાકાત ચૂકશો નહીં

દરેક Shopify પ્લાનમાં ભરોસાપાત્ર, અમર્યાદિત વેબ હોસ્ટિંગ શામેલ છે.
.jp, .de અને .it જેવા અલગ અલગ વૈશ્વિક એક્સ્ટેન્શન સાથેનું એક URL.

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વૃદ્ધિ કરો

દરેક સ્ટોર દીઠ 20 જેટલા ડોમેન ઉમેરીને અને મેનેજ કરીને સ્થાનિક વિશ્વસનીયતા બનાવો.
.jp, .de અને .it જેવા અલગ અલગ વૈશ્વિક એક્સ્ટેન્શન સાથેનું એક URL.

ક્લિક્સને રોકડમાં બદલો

દરેક Shopify સાઇટ સુરક્ષિત પેમેન્ટ પ્રોસેસિંગની સુવિધા સાથે જ આવે છે.

નામ પસંદ કરો, તેને તમારું બનાવો અને મેનેજ કરો બધું એક જ જગ્યાએ.

સેટિંગ્સ અને કંટ્રોલ્સ

તમારા Shopify ઍડમિનમાંથી DNS, CNAME અને A રેકોર્ડ્સને કન્ફિગર કરો.

રીડાયરેક્ટ્સ

લિંક્સ એકત્રિત કરવા અને SEO બહેતર બનાવવા માટે URL રીડાયરેક્ટ્સ સેટ કરો.

કનેક્શન્સ

થોડી જ ક્લિક્સમાં તમારા થર્ડ-પાર્ટી ડોમેનને તમારા Shopify સ્ટોર પર પૉઇન્ટ કરો.

ટ્રાન્સફર

Shopify ની અંદર બધું મેનેજ કરવા માટે થર્ડ-પાર્ટી ડોમેન માઇગ્રેટ કરો.

રિન્યુઅલ

ઑટોમૅટિક અને ઝંઝટમુક્ત રિન્યુઅલ વડે તમારા ડોમેનને ઍક્ટિવ રાખો.

ઇમેઇલ ફૉરવર્ડિંગ

કસ્ટમ ડોમેનના ઇમેઇલ ફૉરવર્ડિંગ ઍડ્રેસ સરળતાથી સેટ કરો.

સુરક્ષિત ડોમેન સાથે નિશ્ચિંત રહો

મફત, ઑટોમૅટિક SSL સર્ટિફિકેટ. કોઈ એન્ક્રિપ્શન ખરીદવાની જરૂર નથી.
WHOIS પ્રાઇવસી પ્રોટેક્શન. પાત્ર એક્સ્ટેન્શન સાથે શામેલ છે.
24/7 સપોર્ટ. ચેટ કરો, કૉલ કરો, માર્ગદર્શિકા વાંચો અથવા વીડિયો જુઓ.

શક્યતાઓની દુનિયા સાથે કનેક્ટ થાઓ

એક સુંદર ગ્રે ટમ્બલરની બાજુમાં ફાઇવ-સ્ટાર રેટિંગવાળી ટી ઇન્ફ્યુઝર બૉટલનું પેજ હાઇલાઇટ કરતું Google સર્ચ રિઝલ્ટ.

ઉચ્ચ રેન્ક મેળવો

તમારા કસ્ટમ ડોમેન અને Shopify ના બિલ્ટ-ઇન SEO ફીચર્સ વડે સર્ચ એન્જિનને બતાવો કે તમે તમારા વ્યવસાય પ્રત્યે ગંભીર છો.
4.5-સ્ટારના બેજ તેમજ Pinterest અને Instagram ના સોશિયલ આઇકનની બાજુમાં ઑનલાઇન સ્ટોરનું હોમપેજ બતાવેલું છે.

વ્યવસાયની વિશ્વસનીયતા વધારો

એક કસ્ટમ ડોમેન તમને ઇન્ટરનેટ પર વ્યાવસાયિક ઑનલાઇન હાજરી સાથે તમારી જગ્યા સુરક્ષિત કરવા દે છે, જેથી ગ્રાહકો તમારી પાસે વારંવાર આવતા રહે.
ડૉટેડ દુનિયાના નકશાના બૅકગ્રાઉન્ડ પર રાઉન્ડેડ લેબલમાં બતાવેલા .com, .org, .net, .ai, .co, .app, .store, .shop જેવા ડોમેન એક્સ્ટેન્શન.

યોગ્ય ડોમેન એક્સ્ટેન્શનથી અલગ તરી આવો

કોઈ ચોક્કસ ઑડિયન્સને ટાર્ગેટ કરવા, નવી ઓળખ ઊભી કરવા અથવા સ્થાનિક સ્પર્શ સાથે વૈશ્વિક બજારમાં વિસ્તરણ કરવા માટે સેંકડો TLD માંથી પસંદગી કરો.

શરૂઆતથી અંત સુધી લઈ જતાં મફત ટૂલ્સ

‘જનરેટ કરો’ બટનની બાજુમાં એક ઑનલાઇન સ્ટોર છે, જે AI વડે જનરેટ કરેલો સ્ટોરફ્રન્ટ દર્શાવે છે.

AI વેબસાઇટ બિલ્ડર

કૉમર્સ માટેની અમારી AI-સંચાલિત કાર્યક્ષમતા સાથે એક કસ્ટમ સ્ટોરફ્રન્ટ બનાવો.
નીચે નાના આઇકન સાથે ત્રણ અલગ અલગ લોગો, જે ફૉન્ટ, રંગ અને માપ બદલવા જેવી કસ્ટમાઇઝેશનની ક્ષમતાઓ દર્શાવે છે.

લોગો મેકર

અમારા સરળ લોગો ડિઝાઇન ટૂલ વડે એક એવો પ્રોફેશનલ લોગો બનાવો જે તમારી બ્રાંડનું પ્રતિનિધિત્વ કરે.
વ્યવસાય નામ જનરેટરમાંથી પસંદ કરેલા પરિણામ તરીકે ‘The Cafino Shop’ નામનો વ્યવસાય બતાવવામાં આવ્યો છે. નામની બાજુમાં ચેકમાર્ક સાથેનું ‘.com’ છે, જે આ બ્રાંડ માટે કસ્ટમ ડોમેનની ઉપલબ્ધતા દર્શાવે છે.

વ્યવસાય નામ જનરેટર

વ્યવસાયનું શ્રેષ્ઠ નામ શોધવા માટે AI નો ઉપયોગ કરો અને ગણતરીની સેકન્ડોમાં તેના માટે ડોમેન મેળવો.

FAQs

ટોચ પર .myshopify.com સબડોમેન સાથેનો ઑનલાઇન સ્ટોરનો ખાલી અને સરળ લેઆઉટ.

કસ્ટમ ડોમેન ખરીદવા તૈયાર નથી?

મફત Shopify-બ્રાંડવાળા સબડોમેનથી શરૂઆત કરો અને કસ્ટમ ડોમેન વિશે પછીથી નક્કી કરો.