પેમેન્ટ સ્વીકારો

વૃદ્ધિની અપેક્ષા રાખો

Evalune Fragrance
₹17,640
હમણાં ખરીદો

આના વડે ₹4,410.00 ના 4 પેમેન્ટ

Shopify Payments ઇન-બિલ્ટ છે, જેથી વેચાણનો પ્રવાહ સરળ રહે છે.

દરેક પેમેન્ટનું સ્વાગત કરો

પહેલા દિવસથી જ કાર્ડ, વૉલેટ, હપ્તા અને ક્રિપ્ટો સ્વીકારો.

Shop Pay વડે વધુ વેચાણ કરો

ગેસ્ટ ચેકઆઉટની તુલનામાં Shop Pay વડે 50% સુધી વધુ કન્વર્ઝન મેળવો.1

25 કરોડ+

Shop Pay ખરીદનાર

ચેકઆઉટમાં સ્થાનિક બનો

તેમના ચલણમાં વેચાણ કરો અને તમારા ચલણમાં પેમેન્ટ મેળવો. પરિચિત ચેકઆઉટ વિશ્વભરમાંથી વધુ ઑર્ડર લાવે છે.

છેતરપિંડી રોકો, ગ્રાહકોને નહીં

આવકનો પ્રવાહ ચાલુ રાખતી સ્માર્ટ સુરક્ષા વડે છેતરપિંડી કરનારને રોકો.

20%

ઓછા ચાર્જબૅક2

સંપૂર્ણ ચિત્ર જુઓ

ઑનલાઇન અને ઇન-સ્ટોરના વેચાણ અને રોકડ પ્રવાહની સંપૂર્ણ માહિતી સાથે વધુ ઝડપથી પગલાં લો.

AI ને વેચાણ કરવા દો

Shopify Agentic Storefronts ની મદદથી AI ચૅટ પર લોકોને દેખાઓ અને વેચાણ કરો.

ક્રિપ્ટો
Shop Pay
Managed Markets
શિપિંગ
ફાઇનાન્સ
રિટેલ

વધુ ટૂલ્સ. વધુ સુવિધાઓ. આ બધું Shopify Payments સાથે મેળવો

  • 1એપ્રિલ 2023 માં બિગ થ્રી વૈશ્વિક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મની ભાગીદારીમાં પૂર્ણ થયેલા અભ્યાસ પર આધારિત.
  • 2જાન્યુઆરી 2025 માં કરવામાં આવેલા Shopify Payments અંતર્ગત પૂર્વ-અધિકૃતતા મૉડલમાં સુધારાઓ પર આધારિત.