દુનિયાના શ્રેષ્ઠ ઑનલાઇન સ્ટોર્સ આના પર બન્યા છે Shopify Shopify

સૌથી વધુ કન્વર્ઝન આપતા ચેકઆઉટ અને દરેક કદના બિઝનેસ માટે લવચીક વિકલ્પો સાથે, Shopify સ્ટોર દ્વારા વધુ પ્રોડક્ટ વેચો, તમારો ખર્ચ ઘટાડો અને સમય બચાવો.

દરેક સ્ટોરમાં સામેલ સુવિધાઓ

99.9% અપટાઇમ દર્શાવતા આંકડા સાથેનો દુનિયાનો નકશો

ચિત્તા જેવી સ્પીડ.
અત્યંત વિશ્વસનીય.

દુનિયાભરમાં 99.9% અપટાઇમ રેટ અને 300 પૉઇન્ટ ઑફ પ્રેઝન્સ સાથે, Shopifyનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારા ગ્રાહકોને ક્યારેય નિરાશ નહીં કરે.
Shopify ચેકઆઉટનો અનુભવ

દુનિયાનું
શ્રેષ્ઠ ચેકઆઉટ

Shopifyનું ચેકઆઉટ અન્ય કૉમર્સ પ્લેટફોર્મની સરખામણીમાં સરેરાશ 15% વધુ સારું કન્વર્ઝન આપે છે. જેનો અર્થ છે કે તમારું વેચાણ વધે છે.
ટૅગલાઇન જનરેટ કરવા માટે ઉપયોગમાં લેવાતું Shopify Magic AI ટૂલ

દરેક તબક્કે
પાવરફુલ AI

તમારા સ્ટોરને લૉન્ચ કરવાથી લઈને તેને મૅનેજ કરવા અને આગળ વધારવા સુધી, કૉમર્સ માટે ખાસ બનેલા બિલ્ટ-ઇન AIની મદદથી તમારા બિઝનેસના દરેક ભાગને બૂસ્ટ કરો.

તમે કઈ રીતે બનાવવા માંગો છો તે પસંદ કરો

Shopify થીમ

રચનાત્મકતા અને કૉમર્સનો સંગમ

શરૂઆતથી જ વેચાણ માટે બનેલા મજબૂત પાયા પર તમારી બ્રાંડનું અનોખું વિઝન સાકાર કરો. ફક્ત એવી થીમ પસંદ કરો જે તમારી બ્રાંડને અનુરૂપ હોય, અને પછી તેને તમારી પોતાની બનાવો.


તમારા વિઝનને સાકાર કરો

પાવરફુલ કસ્ટમાઇઝેશન ટૂલ્સ તમને દરેક નાની વિગત પર ધ્યાન આપવા દે છે. કોઈ કોડિંગની જરૂર નથી—ફક્ત તમારી કલ્પનાશક્તિ કામે લગાડો.

સંપૂર્ણપણે કસ્ટમ બ્લૉક બનાવો

ફક્ત થોડા શબ્દોમાં તમારી જરૂરિયાત જણાવો અને AIને તમારા વિઝન અનુસાર નવા કન્ટેન્ટ બ્લૉક બનાવવા દો.

4 સ્ટોર વિકલ્પો સાથેનું Shopifyનું સંદર્ભિત સ્ટોરફ્રન્ટ ટૉગલ: B2B, કૅનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ અથવા ડિફૉલ્ટ

દુનિયાભરમાં અથવા જથ્થાબંધ વેચાણ કરો

સંદર્ભિત સ્ટોરફ્રન્ટ વડે આંતરરાષ્ટ્રીય અને B2B ગ્રાહકોને અલગ-અલગ પ્રોડક્ટ અને કિંમત બતાવો.

સ્ટોરના લેઆઉટને ફરીથી ગોઠવવા માટે ઉપયોગમાં લેવાતું Shopifyનું ડ્રૅગ ઍન્ડ ડ્રૉપ ફીચર

ડ્રૅગ ઍન્ડ ડ્રૉપ

પેજ ઉમેરો અને Shopifyના ઑનલાઇન સ્ટોર એડિટર સાથે લેઆઉટમાં સરળતાથી ફેરફાર કરો.

ગ્રાહકોને જોઈતું કસ્ટમ કન્ટેન્ટ

મેટાઑબ્જેક્ટ તમને કઈ રીતે કસ્ટમ કન્ટેન્ટ ઉમેરવા દે છે તે બતાવતી હૉટ સૉસ સ્ટોર પરની રેસિપી
Klaviyo Reviews તમારા ગ્રાહકો માટે 5-સ્ટાર અનુભવ બનાવો
Yotpo Product Reviews & UGC પ્રોડક્ટ રિવ્યૂ અને રેટિંગ, UGC, સોશિયલ પ્રૂફ, ફોટા એકત્રિત કરો
Shogun Landing Page Builder તમામ પ્રકારના પેજ માટે ઉપયોગમાં સરળ પ્રોફેશનલ પેજ બિલ્ડર
Shopify Translate & Adapt દરેક માર્કેટ માટે તમારા સ્ટોરનું કન્ટેન્ટ અનુવાદિત અને અનુકૂળ કરો
Judge.me Product Reviews સોશિયલ પ્રૂફ અને SEO માટે ફોટા અને વીડિયો સાથે પ્રોડક્ટ રિવ્યૂ
Loox Product Reviews & Photos ફોટા અને વીડિયો, રેફરલ અને અપસેલ સાથે પ્રોડક્ટ રિવ્યૂ
Recharge Subscriptions સબ્સ્ક્રિપ્શન, બંડલ અને મેમ્બરશિપ સાથે મહત્તમ આવક મેળવો
Smile: Loyalty & Rewards ગ્રાહકોને જાળવી રાખવા માટે લોયલ્ટી પૉઇન્ટ, રિવૉર્ડ અને રેફરલ
Stamped Loyalty & Referrals રિવૉર્ડ, રેફરલ, પૉઇન્ટ અને VIP ટિયર સાથેનો લોયલ્ટી પ્રોગ્રામ
Rebuy Personalization Engine ઇન્ડસ્ટ્રીનું અગ્રણી AI-સંચાલિત પર્સનલાઇઝેશન પ્લેટફોર્મ
Justuno ‑ Email & SMS Pop ups GDPR અને કૂકીઝ, બૅનર અને પર્સનલાઇઝેશન માટે પૉપ અપ
Octane AI: Advanced Quiz Maker તમારી પ્રોડક્ટ ક્વિઝ પર સંપૂર્ણ કંટ્રોલ રાખો. VIP સપોર્ટ.
PageFly Landing Page Builder કોડિંગની જરૂરિયાત વિના સરળતાથી આકર્ષક લૅન્ડિંગ પેજ બનાવો
Shopify Bundles વધુ વેચાણ મેળવવા માટે નિશ્ચિત બંડલ અને મલ્ટિપેક ઑફર કરો
Carro: Collaborative Commerce ડ્રૉપશિપિંગ, જથ્થાબંધ વેચાણ, સપ્લાયર શોધો. બધું જ ટૉપ બ્રાંડ તરફથી
T Lab ‑ AI Language Translate તમારા સ્ટોરને અનેક ભાષાઓમાં અનુવાદિત કરો અને ચલણ ઉમેરો
Instafeed ‑ Instagram Feed ઑફિશિયલ Instagram શૉપ ફીડ સાથે વેચાણ અને વિશ્વાસ વધારો
Weglot ‑ Translate Your Store તમારા સ્ટોરનો અનેક ભાષાઓમાં અનુવાદ કરો
Shopify Search & Discovery તમારા સ્ટોરફ્રન્ટના સર્ચ અને ડિસ્કવરી અનુભવને કસ્ટમાઇઝ કરો
Growave: Loyalty & Wishlist લોયલ્ટી રિવૉર્ડ, રેફરલ, વિશલિસ્ટ અને રિવ્યૂ સાથે વેચાણ વધારો

કૉમર્સ ઍપ સાથે વધુ કરો

પસંદગી કરવા માટે 16,000+ ઍપ સાથે, Shopify App Store પાસે તમારા સ્ટોરને જોઈતી તમામ વધારાની સુવિધાઓ છે—વધારાનાં ફીચરથી લઈને કસ્ટમ પ્રોડક્ટ વિકલ્પો સુધી.

સાથે જ તમને જોઈતા તમામ ફીચર, પહેલેથી તૈયાર

દુનિયાનું શ્રેષ્ઠ કન્વર્ઝન આપતું ચેકઆઉટ

દુનિયાના શ્રેષ્ઠ ચેકઆઉટની સુવિધા સાથે, Shopify અન્ય પ્લેટફોર્મની સરખામણીમાં સરેરાશ 15% વધુ ખરીદદારોને ગ્રાહકોમાં રૂપાંતરિત કરે છે.

AI ટૂલ્સ

AI તમને ગણતરીની સેકન્ડોમાં કસ્ટમ સ્ટોર બનાવવા અને તેને કસ્ટમાઇઝ કરવામાં મદદ કરે છે. તમારું AI આસિસ્ટન્ટ Sidekick, સેટઅપથી લઈને તમારા બિઝનેસને આગળ વધારવામાં, તથા ઇમેજ અને માર્કેટિંગ કૉપી જનરેટ કરવા સુધીની દરેક બાબતમાં મદદ કરે છે.

વીડિયો અને 3D મૉડલ

વીડિયો, 3D વિઝ્યુઅલાઇઝેશન ટૂલ અને અન્ય રિચ મીડિયા વડે ખરીદદારોને તમારી પ્રોડક્ટનો વાસ્તવિક અનુભવ કરાવવામાં મદદ કરો.

સર્ચ અને ફિલ્ટરિંગ

તમારા ગ્રાહકો જે શોધી રહ્યાં છે તે સરળતાથી મેળવવાનો રસ્તો તેમને આપો.

ભાષા અને ચલણ

ગ્રાહકોને તેઓ કયા દેશ અને ચલણમાં ખરીદી કરવા માંગે છે તે પસંદ કરવાની સુવિધા આપો.

પ્રોડક્ટની ભલામણો

ગ્રાહકોને ગમતી વધુ પ્રોડક્ટ્સની ભલામણ કરીને તેમને કાર્ટમાં વધુ વસ્તુઓ ઉમેરવા માટે પ્રોત્સાહિત કરો.

ઝડપી અને સુલભ

Shopify સ્ટોર ઝડપ અને સુલભતા માટે ઑપ્ટિમાઇઝ કરેલા છે, જેથી દરેક જણ કોઈ રાહ જોયા વિના ખરીદી કરી શકે.

મોબાઇલ માટે તૈયાર

બધું જ રિસ્પોન્સિવ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, તેથી ગ્રાહકો કોઈપણ ઉપકરણ પરથી તમારો સ્ટોર જુએ, તે હંમેશાં સુંદર જ દેખાય છે.

શરૂ કરવા માટે તૈયાર છો?

Liquid પસંદ કરો

તમારી બ્રાંડ જેવો જ અનોખો સ્ટોર બનાવો. જાળવણીનું કામ અમારા પર છોડી દો.

theme.liquid કોડ સાથેનું Shopifyનું થીમ એડિટર

ઝડપથી અને સરળતાથી બનાવો

Shopifyની સુપરચાર્જ્ડ ટેમ્પ્લેટિંગ ભાષા Liquid વડે, તમે બરાબર તમને જોઈએ તેવા જ દેખાવ અને અનુભવ સાથે ઝડપથી કસ્ટમ સ્ટોર બનાવી શકો છો. અને તે HTML, CSS, JavaScript અને JSON જેવા લોકપ્રિય ટૂલ્સ સાથે પણ સરળતાથી કામ કરે છે.

સાઇટ લોડિંગ સ્પીડનો સ્કોર, અપટાઇમ સ્ટેટસ અને અનુપાલનની ચકાસણી

ઝડપ. સુરક્ષા. વિશ્વસનીયતા.

અપટાઇમ પર નજર રાખવી, સ્પીડ ઑપ્ટિમાઇઝ કરવી, બૉટને દૂર રાખવા—આ બધું જ અમે સંભાળીએ છીએ. તેથી, ભલે તમે મોટો સેલ લાવી રહ્યા હોવ કે કોઈ નવા દેશમાં લૉન્ચ કરી રહ્યા હોવ, તમારો સ્ટોર હંમેશાં સુરક્ષિત, વિશ્વસનીય અને ઝડપી રહેશે.

સ્ટોર બનાવવા માટે Liquid અને Shopifyના ઑનલાઇન સ્ટોર એડિટરનો એકસાથે ઉપયોગ કરતા અનેક સહયોગીઓ

દરેક જણ ઉપયોગ કરી શકે તેવું એડિટર

દરેક ટીમને તેમનું શ્રેષ્ઠ કામ કરવા દો. કોઈપણ ટીમ કન્ટેન્ટ એડિટ કરી શકે છે, લૅન્ડિંગ પેજ લૉન્ચ કરી શકે છે અને ડિઝાઇન પણ અપડેટ કરી શકે છે. જેથી તમારા ડેવલપર મોટા કાર્યો પર ધ્યાન આપી શકે. કોઈ અડચણ નહીં. કોઈ રોકટોક નહીં.

પોતાની થીમ બનાવવા માટે તૈયાર છો?

હેડલેસ વિકલ્પ પસંદ કરો

તમારો પોતાનો સ્ટૅક પસંદ કરો

તમારા બિઝનેસને જોઈએ બરાબર એવો જ સ્ટોર મેળવો. તમને ગમતી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સુગમતા સાથે.

Shopifyનું Storefront API કોઈપણ કૉમર્સ ટેક સ્ટૅક સાથે કઈ રીતે કામ કરે છે તે દર્શાવતો ચાર્ટ
2 સ્ક્રીન: Hydrogen કોડનું સૅમ્પલ, અને Hydrogen ચલાવતું કમાન્ડ-લાઇન ઇન્ટરફેસ
Oxygen પર ડિપ્લોય થઈ રહેલો ઑનલાઇન સ્ટોર

ઉત્કૃષ્ટ અને પાવરફુલ API

Shopifyનું Storefront API લાખો ક્વેરી સંભાળે છે અને વૈશ્વિક સ્તરે એજ નેટવર્ક પર ડિપ્લોય કરવામાં આવ્યું છે. તેથી, ગ્રાહકો કોઈપણ ઉપકરણ પરથી ખરીદી કરે, તેમને દુનિયાભરમાં શાનદાર લોડ સ્પીડનો અનુભવ મળે છે. કોઈ રેટ લિમિટ ન હોવાથી, તમે સ્પીડ ઘટ્યા વિના કે અણધાર્યા બિલ વગર મોટા સેલ ઇવેન્ટ ચલાવી શકો છો.

ડૉક્સ વિશે વધુ જાણો

Hydrogenની મદદથી અડધા સમયમાં હેડલેસ સાઇટ લૉન્ચ કરો

Shopifyની હેડલેસ કૉમર્સ ટૂલકિટ, Hydrogen વડે ડેવલપમેન્ટની ગતિ વધારો. કોઈપણ ફ્રેમવર્કમાં કામ કરતા કમ્પોનન્ટ, હૂક અને યુટિલિટીની મદદથી લાંબા સેટઅપની ઝંઝટ ટાળો—આ બધું જ કૉમર્સ માટે ઑપ્ટિમાઇઝ કરેલું છે અને Shopifyના API સાથે કામ કરવા માટે પહેલેથી ગોઠવાયેલું છે.

Hydrogen વિશે વધુ જાણો

Oxygen પર મફતમાં હોસ્ટ કરો

અમારા મફત ગ્લોબલ હોસ્ટિંગ સોલ્યુશન Oxygenનો ઉપયોગ કરીને તરત જ તમારો Hydrogen સ્ટોર ડિપ્લોય કરો, જે Starter સિવાયના તમામ Shopify પ્લાન પર ઉપલબ્ધ છે. અથવા તમારા મનપસંદ પ્રોવાઇડર સાથે હોસ્ટ કરો.

Oxygen વિશે વધુ જાણો

કસ્ટમ વિકલ્પ માટે તૈયાર છો?

Shopify પરના લાખો વેપારીઓ સાથે જોડાઓ

દરેક પ્રકારના બિઝનેસ. દરેક પ્રકારના સ્ટોર. બધા જ વેચાણ કરવા માટે બનેલા.

Shopify પર તમારો સ્ટોર બનાવો