Shopify vs. Etsy

સરળ કસ્ટમાઇઝેશન સુવિધાઓ અને નેક્સ્ટ-લેવલ વેચાણ ટૂલ્સ સાથે, Shopify એ તમારો વ્યવસાય બનાવવા, વધારવા અને ચલાવવા માટેનું એકમાત્ર એન્ડ-ટુ-એન્ડ કોમર્સ પ્લેટફોર્મ છે
પ્રોડક્ટ વેબસાઇટ ટાઇલની અંદર એક બ્રાઉન રંગનો ડિઝાઇનર સ્નીકર. જમણી બાજુએ, અમે સમય જતાં 15% ઑનલાઇન સ્ટોર કન્વર્ઝન રેટ દર્શાવતો લાઇન ગ્રાફ જોઈએ છીએ.

Shopify દ્વારા સંચાલિત ટોચની બ્રાંડમાં જોડાઓ

  • Mejuri
  • Gymshark
  • Brooklinen
  • Leesa
  • Patagonia
  • Crate & Barrel
  • UNTUCKit
  • Death Wish Coffee
  • Jungalow
  • Rebecca Minkoff

Shopify શા માટે

બ્રાંડ શા માટે Shopify પર જઈ રહી છે તે જુઓ

  1. 1
    તમારી બ્રાંડ કસ્ટમાઇઝ કરો

    તમારી બ્રાંડ અને ગ્રાહકના અનુભવ પર સંપૂર્ણ નિયંત્રણ સાથે અલગ તરી આવો—તમને ગમે તેવી જ રીતે

  2. 2
    દરેક જગ્યાએ વેચાણ કરો

    Etsy અને Amazon જેવા લોકપ્રિય માર્કેટપ્લેસ પર, સોશિયલ મીડિયા પર, રૂબરૂમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ કરો

  3. 3
    બાંધછોડ કર્યા વિના સ્કેલ કરો

    તમારી પોતાની શરતો પર વ્યવસાય કરો અને તમારા ચોખ્ખા નફા સાથે બાંધછોડ કર્યા વિના તેને સ્કેલ કરો

  4. 4
    વધુ સુવિધાઓ મેળવો

    વિશ્વની સૌથી મોટી બ્રાંડ દ્વારા ઉપયોગમાં લેવાતી બેસ્ટ-ઇન-ક્લાસ સુવિધાઓ અને કાર્યક્ષમતાને ઍક્સેસ કરો

તમારી બ્રાંડ કસ્ટમાઇઝ કરો

તમારી બ્રાંડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવો

70 થી વધુ નો-કોડ થીમમાંથી પસંદ કરો અથવા તમારી પોતાની થીમ બનાવો. તમારા પોતાના ડોમેનનો દાવો કરો અને સરળ, ઉપયોગમાં સરળ ટૂલ્સ વડે તમારા ચેકઆઉટ, પ્રોડક્ટ પૃષ્ઠો અને ઘણું બધું કસ્ટમાઇઝ કરો.
એક ઑનલાઇન પ્લાન્ટ સ્ટોર હોમપેજ જે તેની જમણી બાજુએ Shopify એડિટિંગ ટૂલબાર દર્શાવે છે.

દરેક બ્રાન્ડિંગ પાસાને કસ્ટમાઇઝ કરો

ઝડપી, કસ્ટમાઇઝ કરી શકાય તેવા ટેમ્પ્લેટમાંથી પસંદ કરો અથવા તમારો પોતાનો યુનિક ઑનલાઇન સ્ટોરનો અનુભવ બનાવવા માટે ડેવલપર સાથે પાર્ટનર કરો.

ઍપ સાથે લેવલ અપ કરો

વિશ્વસનીય Shopify ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલી 8,000+ થી વધુ ઍપ સાથે વધુ સુવિધાઓ અને કાર્યક્ષમતા ઉમેરો.

તમારા ગ્રાહક સંબંધો જાળવી રાખો

તમારા ગ્રાહકોના ડેટાને મેનેજ કરો અને તમારા ગ્રાહકો સાથે વધુ ગાઢ કનેક્શન બનાવવા માટે Shopify Messaging અને Inbox જેવા બિલ્ટ-ઇન માર્કેટિંગ ટૂલ્સનો લાભ લો.

તમારા SEO ને સુવ્યવસ્થિત કરો

તમારા સ્ટોરને શોધવામાં સરળ બનાવો અને SEO ટૂલ્સ તથા સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકાઓ વડે તમારી સાઇટ સ્પીડ વધારો. એક સેકન્ડનો સુધારો પણ મોબાઇલ કન્વર્ઝનને 27% સુધી વધારી શકે છે.

દરેક જગ્યાએ વેચાણ કરો

શ્રેષ્ઠ કન્વર્ટિંગ ચેકઆઉટ સાથે વધુ વેચાણ કરો

Shopifyનું ચેકઆઉટ સરેરાશ 15% સુધી કન્વર્ઝન વધારે છે અને તે દરેક સ્ટોરમાં બનેલું હોય છે. ગ્રાહકોને ગમતી સુવિધાઓ જેવી કે એક્સપ્રેસ ચેકઆઉટ, ડિસ્કાઉન્ટ, ગિફ્ટ કાર્ડ તેમજ સ્થાનિક પિકઅપ અને ડિલિવરી સાથે તેને સજ્જ કરો.
ફોનની સ્ક્રીન પર TikTok પર ડ્રેસ શર્ટ પહેરેલી એક મહિલા, જેની આસપાસ ફ્લોટિંગ સોશિયલ મીડિયા આઇકન અને પ્રેક્ષકોની વૃદ્ધિ દર્શાવતો લાઇન ચાર્ટ જોવા મળે છે.

આંતરરાષ્ટ્રીય બનો

મૂળ મલ્ટિ-લૅંગ્વેજ અને મલ્ટિ-કરન્સી સુવિધાઓ ઉપરાંત કન્વર્ટ થતા ઑપ્ટિમાઇઝ કરેલા ચેકઆઉટ અનુભવ માટે અસંખ્ય લોકલ પેમેન્ટ ગેટવે સાથે વિશ્વભરના ખરીદદારો સુધી પહોંચો.

એક જ જગ્યાએથી માર્કેટિંગ કરો

ઇમેઇલ, સોશિયલ અને TikTok, Instagram, Amazon અને Etsy જેવા માર્કેટપ્લેસમાં નવા ગ્રાહકો સુધી પહોંચવા માટે સીધા Shopify પરથી જાહેરાત ઝુંબેશ બનાવો.

Shop Pay દ્વારા એક્સિલરેટેડ

Shop Pay એ ઇન્ટરનેટ પર શ્રેષ્ઠ કન્વર્ટ થતું એક્સિલરેટેડ ચેકઆઉટ છે. 15 કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે, બ્રાન્ડ્સ એક જ ટૅપ દ્વારા પ્રથમ વખતના મુલાકાતીઓને ગ્રાહકોમાં રૂપાંતરિત કરી શકે છે.

રૂબરૂમાં વેચાણ કરવાની એક વધુ સ્માર્ટ રીત

Shopify પૉઇન્ટ ઑફ સેલ વડે ઝડપથી અને સરળતાથી રૂબરૂમાં પેમેન્ટ સ્વીકારો. ઑનલાઇન અને રિટેલ વેચાણ બંનેના રીઅલ-ટાઇમ ડેટા સાથે તમારા આખા વ્યવસાયને ટ્રૅક કરો.
Shopify

₹20માં વેચાણ શરૂ કરો

ક્રેડિટ તરીકે ₹2,30,000 સુધી પરત મેળવો

તમે Shopify તરફથી માર્કેટિંગ ઇમેઇલ મેળવવાની સંમતિ આપો છો.

બાંધછોડ કર્યા વિના સ્કેલ કરો

તમારા ખિસ્સામાં વધુ નાણાં રાખો

તમારા ચોખ્ખા નફા સાથે બાંધછોડ કર્યા વિના—સ્કેલ કરતી વખતે રોકાણ પર ઊંચું વળતર મેળવો.
કપડાંના આઇકન, નામ, કૅટેગરી અને જથ્થો દર્શાવતી પ્રોડક્ટ ઇન્વેન્ટરીની લિસ્ટિંગ. સમય જતાં ઑર્ડર દર્શાવતો વધતો જતો લાઇન ચાર્ટ.

ઓછી ટ્રાન્ઝેક્શન ફી

Shopify સેલ કિંમત પર Etsy કરતાં ઓછી ફી વસૂલે છે અને જ્યારે વેપારીઓ Shopify Payments નો ઉપયોગ કરે છે ત્યારે તે ટ્રાન્ઝેક્શન ફી વસૂલતું નથી.

તમારી કિંમતો, તમારી રીતે

સ્પર્ધકની કિંમત નિર્ધારણ અથવા માર્કેટપ્લેસ સર્ચ અલ્ગોરિધમના દબાણ વિના તમારી પોતાની કિંમતો સેટ કરો.

કોઈ લિસ્ટિંગ ફી વિના અમર્યાદિત પ્રોડક્ટ

તમે સાઇન અપ કર્યું હોય તે જ માસિક કિંમતના પ્લાનમાં Shopify પર વધુ પ્રોડક્ટ લિસ્ટ કરવા માટે ક્યારેય વધારે ચૂકવણી કરશો નહીં.

તમારા માટે શ્રેષ્ઠ એવો Shopify પ્લાન શોધો

તમે અન્વેષણ કરવા માંગતા હોવ તેવો કોઈ નવો વિચાર હોય અથવા તમે સમગ્ર વિશ્વમાં વેચાણ કરવા માટે તૈયાર હોવ, તમારા માટે યોગ્ય એવો કોઈક Shopify પ્લાન હોય જ છે. પ્લાન અને કિંમતો તપાસો.

વધુ સુવિધાઓ મેળવો

ટેક્નોલોજી જે તમારી સાથે વધે છે

કૉમર્સ પહેલાં કરતાં વધુ ઝડપથી બદલાઈ રહ્યું છે, પરંતુ Shopify એકમાત્ર તમને સૌથી આગળ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હજારો એન્જિનિયરો સાથે, Shopify સેંકડો વાર્ષિક કૉમર્સ અપડેટ્સ બહાર પાડી રહ્યું છે—જેમાં સમગ્ર પ્લેટફોર્મ પર AI ને એકીકૃત કરવાથી લઈને ઓમ્નીચેનલ વેચાણ ટૂલ્સ ઑફર કરવા સુધીનો સમાવેશ થાય છે.

અમે  શિપિંગ ક્યારેય રોકતા નથી.
દર છ મહિને 150+ અપડેટ અનપૅક કરવામાં આવે છે.

Shopify Editions અન્વેષણ કરો

શક્તિશાળી, સ્થિર અને સુરક્ષિત

Shopify પ્રદર્શન સાથે બાંધછોડ કર્યા વિના અથવા સુસંગતતાને અસર કર્યા વિના સુરક્ષાને મહત્તમ કરે છે. આ પ્લેટફોર્મ ઇન્ટરનેટના સૌથી મોટા ફ્લેશ સેલને સરળતાથી હેન્ડલ કરે છે.

ઍનાલિટિક્સ અને આંતરદૃષ્ટિ વડે વધુ કરો

શક્તિશાળી રીઅલ-ટાઇમ વ્યવસાય ડેટા અને ગ્રાહક આંતરદૃષ્ટિને ઍક્સેસ કરો જે તમને વ્યૂહાત્મક રીતે વૃદ્ધિ કરવા દે છે.

તમારો ડેટા ટ્રાન્સફર કરો

તમારી રીતે માઇગ્રેટ કરો

તમારા ડેટાને Shopify પર માઇગ્રેટ કરવાની ઘણી રીતો છે. તમારી વ્યવસાયિક જરૂરિયાતોને આધારે તમારા માટે કામ કરે તે એક પસંદ કરો.
ફ્લોટિંગ આઇકન અને પર્સ સાથે પર્સનું વેચાણ કરતી વેબસાઇટ
CSV ફાઇલનો આઇકન જે પ્રોડક્ટ ઇન્વેન્ટરી વિન્ડો તરફ દોરી જાય છે

નાના વ્યવસાયો માટે

મેન્યુઅલ રીતે માઇગ્રેટ કરો

સરળ અભિગમ માટે, CSV ફાઇલનો ઉપયોગ કરીને મેન્યુઅલ રીતે તમારા સ્ટોરનો ડેટા ટ્રાન્સફર કરો. આનાથી તમારા નવા Shopify સ્ટોરમાં પ્રોડક્ટ અને ગ્રાહકોને ઇમ્પોર્ટ કરવામાં આવશે.

  • નોંધ કરો કે ઑર્ડર અને બ્લૉગ પોસ્ટ જેવો અમુક ડેટા આ રીતે ખસેડી શકાતો નથી.
  • તમારા વર્તમાન સ્ટોરના પૃષ્ઠોમાંથી ટેક્સ્ટની કૉપિ બનાવો અને તમને જરૂર હોય ત્યાં તેને તમારા નવા Shopify સ્ટોરમાં પેસ્ટ કરો.
એક રિફ્રેશ આઇકન જે કિંમત ટૅગ, વ્યક્તિ, પેપર/પેન્સિલ, એક પૅકેજ અને વેબસાઇટના અન્ય આઇકન તરફ દોરી જાય છે

ઝડપી સેટઅપ માટે

માઇગ્રેશન ઍપ વડે ખસેડો

તમારા સ્ટોરને ઝડપથી માઇગ્રેટ કરો. Shopify App Store માંથી તૃતીય-પક્ષ માઇગ્રેશન ઍપનો ઉપયોગ કરો.

  • પ્રોડક્ટ, ઑર્ડર, ગ્રાહકો, રિવ્યૂ અને વધુ સહિત જરૂરી સ્ટોર ડેટાને ટ્રાન્સફર કરો.
  • સમગ્ર માઇગ્રેશન દરમિયાન તમારા સ્ટોરનું SEO અને એકંદર અખંડિતતા જાળવી રાખો.
એક API આઇકન જે પ્રોડક્ટ ઇન્વેન્ટરી વિન્ડો તરફ દોરી જાય છે

મોટા વ્યવસાયો માટે

Shopify પાર્ટનરને કામે રાખો

તમારું માઇગ્રેશન મેનેજ કરવા અને પૂર્ણ કરવા માટે Shopify પાર્ટનર સાથે કામ કરો.

  • તમારા ઉદ્યોગ અને કદ માટે માઇગ્રેશનમાં નિષ્ણાત એવા કોઈ Shopify પાર્ટનર સાથે સહયોગ કરો.
  • કેટલાક પાર્ટનર તમારી જરૂરિયાતોને અનુરૂપ કસ્ટમ માઇગ્રેશન સોલ્યુશન બનાવવા માટે Shopifyના API નો ઉપયોગ કરી શકે છે.
ચેટ વિન્ડોની વાતચીત

ગ્રાહક સપોર્ટ

24/7 સપોર્ટ

અમારી ઍવૉર્ડ વિજેતા ગ્રાહક સપોર્ટ ટીમ પાસેથી ડેટા ઇમ્પોર્ટ કરવાથી લઈને તમારો સ્ટોર બનાવવા સુધીની પ્રક્રિયામાં કોઈપણ તબક્કે મદદ મેળવો.

તમે ભલે કોઈપણ પ્લાન પર હોવ, Shopify સપોર્ટ 24/7 ઉપલબ્ધ હોય છે. પ્રક્રિયામાં તમને માર્ગદર્શન આપવા માટે તમારી પાસે સહાય ડૉક્યુમેન્ટેશન, વેબિનાર, બ્લૉગ પોસ્ટ અને ઑનલાઇન કોર્સનો ઍક્સેસ પણ હશે.

સંસાધનો અન્વેષણ કરો

જાણો કે બ્રાંડ શા માટે સ્વિચ કરી રહી છે

Shopify vs. Etsy વચ્ચેના તફાવતો પર મદદરૂપ સંસાધનો શોધો.

આર્ટિકલ

Etsy અને Shopify: તમારો વ્યવસાય વધારવા માટે બંનેનો ઉપયોગ કેવી રીતે કરવો

બંને પ્લેટફોર્મ પર સફળતા મેળવનારા વિક્રેતાઓના વાસ્તવિક ઉદાહરણો સાથે Etsy અને Shopify વચ્ચેના તફાવતોમાં ઊંડા ઉતરો.

આર્ટિકલ

શું Etsy પર વેચાણ કરવું યોગ્ય છે? ઑનલાઇન સ્ટોર vs. Etsy

ચાર વ્યવસાયના માલિકો કેવી રીતે તેમના ગ્રાહકો સુધી પહોંચવાની રીતોની વધુ માલિકી મેળવે છે, તેની વાર્તાઓ જુઓ.

સ્થાપકની વાર્તાઓ

જથ્થાબંધથી સ્કેલ સુધી: કેવી રીતે અગાઉના ઇન્ટિરિયર ડિઝાઇનર અણધારી માંગની સપ્લાય કરી રહ્યા છે

પ્રત્યક્ષ વેચાણ એક બ્રેકઅવે ટ્રેજેક્ટરી પર હોવા છતાં, જાણો કે Artemis Design Co. એ કેવી રીતે Etsy થી Shopify પર પ્રયાણ કર્યું—દર વર્ષે વેચાણને બમણું કરવામાં તેમને મદદ કરવા માટે નવી સિસ્ટમનો અમલ કર્યો.

સ્થાપકની વાર્તાઓ

અણધારી સફળતા જેણે આ Etsy વિક્રેતાને પોતાનો સ્ટોર શરૂ કરવા પ્રેર્યા

જાણો કે ઉદ્યોગસાહસિક Tamara Mayne એ કેવી રીતે Etsy પર શરૂઆત કરી અને એવી કઈ ઘટનાઓ બની જેના લીધે તેણે પોતાની બ્રાંડ પર નિયંત્રણ મેળવવા માટે Shopify પર પોતાનો સ્ટોર શરૂ કર્યો.

આર્ટિકલ

Etsy થી Shopify પર જવું: એક ઈકૉમર્સ માઇગ્રેશનની વાર્તા

Polder પરિવારે Etsy પર તેમનો વ્યવસાય બનાવ્યો હતો. પરંતુ જેમ જેમ Old World Kitchen નો વિકાસ થયો તેમ તેમ તેઓ માર્કેટપ્લેસથી આગળ વધ્યા. જાણો કે શા માટે તેઓએ તેમની બ્રાંડને Etsy થી Shopify પર ખસેડી.

સહાય કેન્દ્ર

Etsy પરથી માઇગ્રેટ કરો

આ માર્ગદર્શિકા Etsy થી તમારા સ્ટોરને Shopify પર માઇગ્રેટ કરવાની રૂપરેખા આપે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

Shopify vs. Etsy

શું વૃદ્ધિ કરવા માટે તૈયાર છો? Shopify પર સ્વિચ કરો

Shopify ને મફતમાં અજમાવો અને પસંદગીના પ્લાન પર તમારા પ્રથમ 3 મહિનાઓ માટે પ્રતિ મહિને ₹20 નો આનંદ માણો. તમારો વ્યવસાય શરૂ કરવા, ચલાવવા અને વધારવા માટે જરૂરી તમામ ટૂલ્સ અને સેવાઓનું અન્વેષણ કરો.