પ્રી-ઑર્ડર્સ
પ્રી-ઑર્ડર્સ સાથે વધુ વેચાણ કરો
જ્યારે પ્રોડક્ટ્સ આઉટ ઑફ સ્ટૉક હોય ત્યારે પણ તેમનું પ્રમોશન કરો, નવી આઇટમ્સમાં રસ જાણો અને તમારા સ્ટોરમાં પ્રી-ઑર્ડર ઉમેરીને ગ્રાહકોમાં ઉત્સાહ જગાવો.
શું તમારી પાસે Shopify સ્ટોર નથી? મફતમાં શરૂ કરો, પછી ₹20/મહિને તમારા પહેલા 3 મહિના મેળવો.

પ્રી-ઑર્ડર્સ ઑફર કરવાના અનેક કારણો

વેચાણ વધારો
જ્યારે તમે ગ્રાહકોને આઉટ ઑફ સ્ટૉક પ્રોડક્ટ્સ રિઝર્વ કરવા દો છો ત્યારે વધુ વેચાણ નિશ્ચિત કરો. તમે ખરીદદારોને હમણાં જ ચુકવણી કરવાની, ડિપોઝિટ ભરવાની અથવા પછીથી ચુકવણી કરવાની સુવિધા પણ આપી શકો છો.
ડિમાન્ડનું અનુમાન કરો
અંદાજ લગાવવાનું ટાળો અને તમારા ગ્રાહકોને જ જણાવવા દો કે શું તેઓ ઘણી બધી ક્ષમતાવાળી તે નવી શાનદાર પ્રોડક્ટ ખરીદવા માટે ઉત્સુક છે કે નહીં.
ઉત્સાહ જગાવો
તમારા ગ્રાહકોને નવી રસપ્રદ આઇટમ્સનો વિશેષ પ્રી-ઑર્ડર ઍક્સેસ આપીને તેમની વિશ્વસનીયતા વધારો, જેથી તમે તમારા વ્યવસાયનો વિકાસ કરી શકો.
અમારી ભલામણ કરેલ ઍપમાંથી કોઈ એક અજમાવો
તમારા વ્યવસાય માટે યોગ્ય પ્રિ-ઑર્ડર ઍપ ડાઉનલોડ કરો. તેનું સેટઅપ સરળ છે—તેને તમારા સ્ટોર સાથે પેર કરો, પ્રી-ઑર્ડરનો વિકલ્પ ઉમેરો અને વધુ વેચાણ શરૂ કરો.
PreProduct
આમાં ગ્રાહક પોર્ટલ, કસ્ટમાઇઝ કરી શકાય તેવા ઇમેઇલ, પ્રી-ઑર્ડર ડિપોઝિટ અને ફ્લેક્સિબલ થીમ કસ્ટમાઇઝેશનની સુવિધા સામેલ છે.
મારી નવી પ્રોડક્ટ લૉન્ચ કરવામાં, ઉત્સાહ વધારવામાં, ડિપોઝિટ લેવામાં અને બાકીની ચુકવણીઓ સરળતાથી મેળવવામાં PreProduct ઍપે શ્રેષ્ઠ કામ કર્યું છે. હું મારા બીજા પ્રિ-પ્રોડક્ટ લૉન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું!
Pre-Order Manager
આમાં કમિંગ સૂન પ્રોડક્ટ્સ, નોટિફાય મી ફોર્મ, પ્રી-ઑર્ડર ડિપોઝિટ અને ફ્લેક્સિબલ થીમ કસ્ટમાઇઝેશનની સુવિધા સામેલ છે.
મને આ ઍપ પસંદ છે - તેના લીધે મને લગભગ 100 વધુ ગ્રાહકો મળ્યા છે, જેઓ અન્યથા સ્ટૉક ખતમ થઈ જવાના કારણે પાછા ફરી ગયા હોત!
Purple Dot
આમાં ઑટોમૅટિક ગ્રાહક અપડેટ્સ, ગ્રાહક પોર્ટલ, સરળ પ્રી-ઑર્ડર મેનેજમેન્ટ અને સેટઅપની સુવિધા સામેલ છે.
રિસ્ટોક પર ગ્રાહકોને પ્રી-ઑર્ડર કરવાની સુવિધા આપીને, અમે અમારા ગ્રાહકોને વધુ સારો અનુભવ સરળતાથી પૂરો પાડી શકીએ છીએ અને સાથે જ અમને ઝડપથી વધુ વેચાણ મેળવવાની તક મળી રહે છે. અમે અમારા રિસ્ટોકનો 15% કે તેથી વધુ માલ વેરહાઉસમાં પહોંચતા પહેલાં જ વેચી દઈએ છીએ.
વેચાણ કરવાની અગણિત રીતો
તમારી પ્રોડક્ટ્સ વેચવા અને તમારા વ્યવસાયને વધારવાની નવી રીતો બનાવવા માટે અમે દરરોજ કામ કરીએ છીએ. Subscriptions સાથે વેચાણ કરવાથી લઈને Try Before You Buy સુધી, અમે હંમેશા એવી નવી રીતો શોધીએ છીએ જેથી તમારા ગ્રાહકો તે “ખરીદો” બટન પર ક્લિક કરે.

પ્રી-ઑર્ડર્સ સાથે શરૂઆત કરવા માટેના સંસાધનો

બ્લોગ
અમારા બ્લોગ પર પ્રી-ઑર્ડર્સ વિશે વાંચો.

હેલ્પ સેન્ટર
પ્રી-ઑર્ડર્સનો ઉપયોગ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ટિપ્સ વિશે જાણો.

સપોર્ટ
પ્રી-ઑર્ડર સંબંધિત કોઈ પ્રશ્ન છે? અમે મદદ કરવા માટે અહીં છીએ.
આજે જ વધુ વેચાણ શરૂ કરો
તમારા ગ્રાહકોને તમારી પ્રોડક્ટ્સ પ્રી-ઑર્ડર કરવાની સુવિધા આપીને તમારો વ્યવસાય વધારવાનો આનાથી વધુ સારો સમય ક્યારેય નહોતો.
શું તમારી પાસે Shopify સ્ટોર નથી? મફતમાં શરૂ કરો, પછી ₹20/મહિને તમારા પહેલા 3 મહિના મેળવો.
