પ્રિન્ટ ઓન ડિમાન્ડ

તમારો કસ્ટમ ફોન કવર બિઝનેસ બનાવો

Shopify સાથે ઝડપથી પ્રિન્ટ ઓન ડિમાન્ડ ફોન કવર્સ વેચવાનું શરૂ કરો—કોઈ ઇન્વેન્ટરીની જરૂર નથી.
કર્સર ફોન કવર પર ડિઝાઇનને ડ્રૅગ કરે છે. આંતરરાષ્ટ્રીય વેચાણ દર્શાવતા ફોન કવરની આસપાસ વિવિધ ચલણમાં કિંમતો.

શરૂ કરવા માટે સરળ

ઇન્વેન્ટરી છોડો અને સ્ટાર્ટઅપ ખર્ચ ઓછો રાખો—તમારે ફક્ત એક આઇડિયાની જરૂર છે.

કૉમર્સ માટે બનાવેલું

કન્વર્ઝન માટે ઑપ્ટિમાઇઝ કરેલો આકર્ષક સ્ટોર બનાવો.

200+ ઇન્ટિગ્રેશન્સ

તમારા સ્ટોરને તમારા મનપસંદ પ્રિન્ટ ઓન ડિમાન્ડ સપ્લાયર સાથે કનેક્ટ કરો.

કસ્ટમ ફોન કવર્સ કેવી રીતે પ્રિન્ટ કરવા

બ્લૅન્ક ફોન કવર્સનું સિલેક્શન.

ફોન કવર પસંદ કરો

સપ્લાયરના કૅટેલૉગમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા ફોન કવર્સ બ્રાઉઝ કરો અને તમારા માટે યોગ્ય હોય તે શોધો.

તમારી ડિઝાઇન ઉમેરો

ફોન કવર પર ઉમેરવા માટે ડિઝાઇન બનાવવા ઇમેજ એડિટરનો ઉપયોગ કરો—અથવા AI પાસે તમારા માટે એક જનરેટ કરાવો.
ત્રણ કસ્ટમ ડિઝાઇન.
Shopifyનું ચેકઆઉટ.

વેચાણ શરૂ કરો

તમારી પ્રોડક્ટ્સને તમારા સ્ટોર સાથે સિંક કરો અને વેચાણ વધતું જુઓ. જ્યારે ઑર્ડર આપવામાં આવશે ત્યારે તમારા સપ્લાયર તેને પ્રિન્ટ કરીને શિપ કરશે—કોઈ ઇન્વેન્ટરીની જરૂર નથી.

તમારાં સપનાંને કસ્ટમ ડિઝાઇનમાં ફેરવો

અનોખી ડિઝાઇનવાળી એવી બ્રાંડ બનાવો જે ઘણી બધી પ્રોડક્ટ્સ પર લાગુ થઈ શકે.

તમારો ફોન કવર નફો કૅલ્ક્યુલેટ કરો

પ્રિન્ટ ઓન ડિમાન્ડ ફોન કવર્સ વેચીને તમે કેટલી કમાણી કરી શકો છો તે શોધો.

₹597

₹1,705

30

તમારો માસિક નફો

₹33,240

ડિફૉલ્ટ મૂલ્યો મે 2025 સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રિન્ટ ઓન ડિમાન્ડ સપ્લાયર્સના સમૂહના સૌથી ઓછા ખર્ચ પર આધારિત છે. તમામ મૂલ્યો ફક્ત અંદાજિત હેતુઓ માટે છે અને તેમાં શિપિંગ ફી, કર અને અન્ય ખર્ચ શામેલ નથી. વાસ્તવિક મૂલ્યો અલગ હોઈ શકે છે. Shopify પરિણામોની ચોકસાઈ અથવા તમારા વાસ્તવિક ખર્ચ અથવા નફાના સંબંધમાં કોઈ રજૂઆત, વૉરંટી અથવા ગૅરંટી આપતું નથી.

Shopify શા માટે પસંદ કરવું

આ માત્ર પ્રિન્ટ ઓન ડિમાન્ડ નથી, આ તે બધું જ છે જે તમને વ્યવસાય શરૂ કરવા અને સ્કેલ કરવા માટે જરૂરી છે—જે વિશ્વના સર્વશ્રેષ્ઠ કૉમર્સ પ્લેટફોર્મ દ્વારા સમર્થિત છે.
મફતમાં શરૂ કરો
એક ટેક્સ્ટ ફીલ્ડ જેમાં વપરાશકર્તાએ “bright graphic retro t-shirts” ટાઇપ કર્યું છે. ટેક્સ્ટ ફીલ્ડની નીચે, તે વર્ણન સાથે મેળ ખાતું AI-જનરેટ કરેલું હોમપેજ.

ઝડપી શરૂઆત કરો

સેકન્ડોમાં સ્ટોર બનાવો—તમારી બ્રાંડનું વર્ણન કરો અને AI વેબસાઇટ બિલ્ડરનું કામ જુઓ.

પ્રિન્ટ ઓન ડિમાન્ડ પ્રોડક્ટ્સનું સિલેક્શન. ઇમેજ પર એક સ્ટેટસ અપડેટ છે, જેમાં “syncing your products…” લખેલું છે.

સ્માર્ટ રીતે કામ કરો

તમારા મનપસંદ પ્રિન્ટ ઓન ડિમાન્ડ પ્લૅટફૉર્મ સાથે કનેક્ટ કરો અને તરત જ પ્રોડક્ટ્સ અને ઑર્ડર્સને સિંક કરો.

Shopifyનું ચેકઆઉટ.

વધુ વેચાણ કરો

તમારા વ્યવસાયને અલ્ટીમેટ કૉમર્સ એન્જિન તેમજ બેસ્ટ-કન્વર્ટિંગ ચેકઆઉટનું પીઠબળ આપો.

ખરીદદારોને ફરીથી એન્ગેજ કરવા માટે Shopify દ્વારા ઉપલબ્ધ ઑટોમેશન દર્શાવતાં ત્રણ કાર્ડ્સ: છોડી દીધેલું કાર્ટ, નવા સબ્સ્ક્રાઇબરનું સ્વાગત અને પહેલી-ખરીદી પર અપસેલ.

લોયલ્ટી બનાવો

તમારા ગ્રાહક ડેટાની માલિકી મેળવો અને રિપીટ બિઝનેસ મેળવવા માટે બિલ્ટ-ઇન માર્કેટિંગ ટૂલ્સનો ઉપયોગ કરો.

15% વધુ

Shopify ચેકઆઉટ સાથે કન્વર્ઝન*

99.9% અપટાઇમ

સમગ્ર પ્લેટફોર્મ પર

લાખો

વ્યવસાયોનો Shopify પર વિશ્વાસ
Criquetનો લોગો.

અમારા ગ્રાહકો હંમેશા કંઈક નવું શોધતા હોય છે. અમે ઇન્વેન્ટરીના જોખમ વિના પર્સનલાઇઝ્ડ વિકલ્પો ઑફર કરીએ છીએ. વેરાઇટી અને પર્સનલાઇઝેશનને કારણે હવે ગ્રાહકો એકથી વધુ ખરીદી કરે છે.

Criquet Shirts

બિલી નચમેન — સ્થાપક

તમારા સ્ટોરની બહાર વેચાણ કરો

સોશિયલ મીડિયા પર અને માર્કેટપ્લેસ દ્વારા વેચાણ કરવા માટેના ઇન્ટિગ્રેશન્સની મદદથી લોકો જ્યાં ખરીદી કરે છે ત્યાં દરેક જગ્યાએ હાજર રહો.

સોશિયલ સેલિંગ

Instagram, TikTok અને અન્યના ઇન્ટિગ્રેશન્સ સાથે લોકો જ્યાં સ્ક્રોલ કરે છે ત્યાં વેચાણ કરો.

માર્કેટપ્લેસ ઇન્ટિગ્રેશન્સ

Etsy, Amazon અને અન્ય પ્લૅટફૉર્મ પર લિસ્ટિંગ સાથે વધુ ગ્રાહકોને આકર્ષિત કરો.

અગ્રણી સપ્લાયર્સ સાથે કામ કરો

પસંદ કરવા માટે 200+ ઇન્ટિગ્રેશન્સ સાથે, તમારી બ્રાંડ અને બજેટને અનુરૂપ હોય તેવું પ્રિન્ટ ઓન ડિમાન્ડ પ્લૅટફૉર્મ પસંદ કરો.
Printful

Printful

Printful ઇન-હાઉસ પ્રોડક્શન સંભાળે છે, જે તમને તમારી બ્રાંડ પર મહત્તમ નિયંત્રણ આપે છે.
Printify

Printify

Printify 1,000થી વધુ પ્રોડક્ટ્સના કૅટેલોગ સાથે મહત્તમ ફ્લેક્સિબિલિટી અને વેરાઇટી ઑફર કરે છે.
Gelato

Gelato

Gelato વિશ્વભરમાં 140+ પ્રોડક્શન સુવિધાઓ ધરાવે છે, તેથી તમે લગભગ દરેક જગ્યાએ સ્થાનિક રૂપે શિપ કરી શકો છો.

ગ્લોબલ નેટવર્ક સાથે જોડાઓ

વિશ્વભરના ફુલફિલમેન્ટ સેન્ટર્સ સાથે ખર્ચ ઓછો રાખો. જ્યારે કોઈ ગ્રાહક ઑર્ડર આપે છે, ત્યારે તમારું સપ્લાયર તેને સૌથી નજીકના સેન્ટરમાંથી શિપ કરશે.

પ્રિન્ટ ઓન ડિમાન્ડ વિશે વધુ જાણો

પ્રિન્ટ ઓન ડિમાન્ડ શું છે?

પ્રિન્ટ ઓન ડિમાન્ડ શું છે?

તમારો પોતાનો પ્રિન્ટ ઓન ડિમાન્ડ વ્યવસાય કેવી રીતે શરૂ કરવો તે જાણો.
મારે કઈ પ્રોડક્ટ્સ વેચવી જોઈએ?

મારે કઈ પ્રોડક્ટ્સ વેચવી જોઈએ?

કઈ પ્રિન્ટ ઓન ડિમાન્ડ પ્રોડક્ટ્સ નફો રળી આપે છે તે શોધો.
કયા સપ્લાયર્સ બેસ્ટ છે?

કયા સપ્લાયર્સ બેસ્ટ છે?

તમારા પ્રિન્ટ ઓન ડિમાન્ડ વ્યવસાય માટે ભલામણ કરેલ કંપનીઓનું અન્વેષણ કરો.

કસ્ટમ ફોન કવર વિશેના FAQs

તમારો કસ્ટમ ફોન કવર બિઝનેસ શરૂ કરો

* એપ્રિલ 2023માં બિગ થ્રી ગ્લોબલ મૅનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપનીની ભાગીદારીમાં પૂર્ણ થયેલા એક અભ્યાસ મુજબ, સ્પર્ધકોની સરખામણીમાં Shopifyનો એકંદર કન્વર્ઝન રેટ 36% સુધી અને સરેરાશ 15% જેટલો વધારે છે.