Shopify પર Subscriptions

સબ્સ્ક્રિપ્શન વડે રોકડનો પ્રવાહ જાળવો અને ગ્રાહકોની વફાદારી વધારો

ભરોસાપાત્ર રિકરિંગ આવક ઊભી કરો અને ગ્રાહકોની વફાદારી બનાવો—આ બધું લાખો વ્યવસાયોના ભરોસાપાત્ર કોમર્સ પ્લેટફોર્મ પર બનેલી સબ્સ્ક્રિપ્શન ઍપ વડે શક્ય છે.

શું તમારી પાસે Shopify સ્ટોર નથી? 3-દિવસની મફત ટ્રાયલ વડે શરૂઆત કરો.

તમારા અને તમારા ગ્રાહકો માટે સીમલેસ સબ્સ્ક્રિપ્શન અનુભવ

અનુમાન લગાવી શકાય તેવી રિકરિંગ આવક

રિકરિંગ આવકનો એવો સ્ત્રોત ઊભો કરો જે તમને ભવિષ્ય માટે અંદાજ લગાવવામાં અને વ્યવસાયના વિકાસ માટે આયોજન કરવામાં મદદ કરે.

ઊંચું લાઇફટાઇમ મૂલ્ય

એક જ વાર ખરીદી કરનારને આજીવન ગ્રાહકોમાં ફેરવો. સબ્સ્ક્રિપ્શન વડે ગ્રાહકોની જાળવણીમાં વધારો થાય છે અને તમારા વ્યવસાયને વિકસાવવામાં મદદ મળે છે.

ગ્રાહકોની વફાદારીમાં વધારો

ફ્લેક્સિબલ અને કસ્ટમાઇઝ કરી શકાય તેવી ઑફર તમારા ગ્રાહકો માટે ખરીદીનો અનુભવ સરળ—અને વધુ રોમાંચક—બનાવે છે, જેથી તેઓ વારંવાર પાછા આવતા રહેશે.

ઑલ-ઇન-વન કોમર્સ પ્લેટફોર્મ

તમને જોઈતા તમામ બિઝનેસ ટૂલ અને ડેટાને એવી જગ્યાએથી ઍક્સેસ કરો જેને તમે પહેલેથી જ જાણો છો અને જેના પર વિશ્વાસ કરો છો—Shopifyનું ઑલ-ઇન-વન કોમર્સ પ્લેટફોર્મ.

સબ્સ્ક્રિપ્શન મેનેજમેન્ટ પ્લૅટફૉર્મ

સફળ થવા માટે તમને જોઈતી દરેક વસ્તુ, એક જ જગ્યાએ

ચેકઆઉટ

વિશ્વનું સૌથી પાવરફુલ ચેકઆઉટ મેળવો. 1.8 અબજથી વધુ ઑર્ડર પ્રોસેસ થવા સાથે, Shopify Checkout સતત સ્પીડ, કન્વર્ઝન અને ગ્રાહકના અનુભવ માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવે છે.

ઑનલાઇન સ્ટોર

વાપરવા માટે તૈયાર 100થી વધુ કસ્ટમાઇઝ કરી શકાય તેવી થીમ અને ડ્રેગ-એન્ડ-ડ્રોપ ઑનલાઇન સ્ટોર બિલ્ડર સાથે સુંદર શૉપિંગ અનુભવ બનાવો—જેના માટે કોઈ ડિઝાઇનર કે ડેવલપરની જરૂર પડતી નથી.

ફુલફિલમેન્ટ

તમે જે પણ જગ્યાએ વેચાણ કરો છો ત્યાં સચોટ રહેતી યુનિફાઇડ ઇન્વેન્ટરી વડે સમય બચાવો અને તમારા વ્યવસાયની સાથે સ્કેલ કરી શકે તેવા સરળ શિપિંગ ટૂલ્સ ઍક્સેસ કરો.

આંતરદૃષ્ટિ

સબ્સ્ક્રિપ્શન આવકને સરળતાથી ટ્રેક કરો અને મુખ્ય ગ્રાહકોના ટચપોઇન્ટ પરનાં ઍનાલિટિક્સ એક જ જગ્યાએથી જુઓ.

Shopify Payments

પેમેન્ટ વન-ટાઇમ હોય કે રિકરિંગ પેમેન્ટ, હંમેશા નિશ્ચિંત રહો કે તમને ઝડપથી, સુરક્ષિત અને ભરોસાપાત્ર રીતે ચુકવણી મળશે.

આ કેવી રીતે કામ કરે છે

Shopify પર સબ્સ્ક્રિપ્શન વેચવાનું શરૂ કરો

1. Shopify માટે સાઇન અપ કરો

આજે જ તમારી 3-દિવસની ટ્રાયલ શરૂ કરો. કોઈ ક્રેડિટ કાર્ડ જરૂરી નથી.

2. તમારો ઑનલાઇન સ્ટોર બનાવો

તમારી બ્રાંડ અને વ્યવસાયને અનુરૂપ હોય તેવી થીમ વડે તમારા સ્ટોરફ્રન્ટને ઝડપથી બનાવો અને કસ્ટમાઇઝ કરો.

3. સબ્સ્ક્રિપ્શન ઍપ ઍડ કરો

સરળ સબ્સ્ક્રિપ્શન ઑફર માટે મફત Shopify Subscriptions ઍપ અજમાવો અથવા વધુ અદ્યતન જરૂરિયાતો માટે Shopifyની વિશ્વ-સ્તરની સબ્સ્ક્રિપ્શન ઍપનું કલેક્શન એક્સપ્લોર કરો.
Shopify Subscriptions ડાઉનલોડ કરો

સબ્સ્ક્રિપ્શન માટે મદદની જરૂર છે?
અમે મદદ કરવા તૈયાર છીએ

સહાય ડૉક્યુમેન્ટેશન

Shopify સાથે સબ્સ્ક્રિપ્શન સેટ કરવા વિશે તમારે જે કંઈપણ જાણવાની જરૂર હોય, તે રિવ્યૂ કરો.

હેલ્પ સેન્ટરની મુલાકાત લો 

24/7 સપોર્ટ

તમને જોઈએ તેવી અને જોઈતી હોય ત્યારે જ મદદ મેળવો.

અમારો સંપર્ક કરો 

આજે જ શરૂઆત કરો

3 દિવસ માટે મફત Shopify અજમાવો અને તમારા સબ્સ્ક્રિપ્શન વ્યવસાયને શરૂ કરવા, ચલાવવા અને વિકસાવવા માટે જોઈતાં તમામ ટૂલ અને સેવાઓ એક્સપ્લોર કરો.

મફતમાં શરૂ કરો, પછી તમારા પહેલા 3 મહિના ₹20/મહિનાના દરે મેળવો.