મફત ટૂલ્સ

મફત શિપિંગ લેબલ ટેમ્પ્લેટ

તમારી શિપમેન્ટ વિગતો સાથે પ્રિન્ટ કરવા યોગ્ય લેબલ ટેમ્પ્લેટ જનરેટ કરો

શિપિંગ લેબલ મેકર

આ મફત ટેમ્પ્લેટ તમને તમારી મોકલનાર, મેળવનાર અને પૅકેજ વિગતો સાથે ફોર્મેટ કરેલું લેબલ બનાવવામાં મદદ કરે છે.

આ કોઈ કૅરિઅર શિપિંગ લેબલ નથી. તેમાં પોસ્ટેજ, સ્કેન કરી શકાય તેવો બારકોડ અથવા કૅરિઅર ટ્રેકિંગ શામેલ નથી—પૅકેજ શિપ કરવા માટે તમારે હજુ પણ તમારા કૅરિઅર પાસેથી અથવા તમારા Shopify ઍડમિનમાં જઈને લેબલની ખરીદી કરવી પડશે. તમારી શિપમેન્ટ માહિતીને વ્યવસ્થિત કરવા અથવા પૅકિંગ સંદર્ભ તરીકે આ ટેમ્પ્લેટનો ઉપયોગ કરો.

મોકલનારની માહિતી દાખલ કરો

3 માંથી સ્ટેપ 1

તમારો ઇમેઇલ દાખલ કરીને, તમે Shopify તરફથી માર્કેટિંગ ઇમેઇલ મેળવવા માટે સંમત થાઓ છો.

મેળવનારની માહિતી દાખલ કરો

3 માંથી સ્ટેપ 2

શિપિંગ માહિતી દાખલ કરો

3 માંથી સ્ટેપ 3

FAQs

ના. આ માત્ર ટેમ્પ્લેટ છે, પ્રીપેઇડ શિપિંગ લેબલ નથી. તે પ્રોફેશનલ દેખાય છે અને તેમાં 'To' (પ્રતિ) અને 'From' (તરફથી) માહિતી શામેલ હોય છે—પરંતુ તેમાં પ્રીપેઇડ પોસ્ટેજ કે કૅરિઅર બારકોડ હોતો નથી. જો તમે તેને કોઈ શિપિંગ કૅરિઅરના કાઉન્ટર પર લઈ જશો, તો તેઓ તમારું પૅકેજ સ્વીકારે તે પહેલાં તમારે પોસ્ટેજ માટે ચૂકવણી કરવી પડશે.

અધિકૃત શિપિંગ લેબલ—જેનો કૅરિઅર સ્વીકાર કરે છે—તેમાં સ્કેન કરી શકાય તેવો બારકોડ, પ્રીપેઇડ પોસ્ટેજ અને ટ્રૅકિંગ નંબર શામેલ હોય છે. તે USPS, UPS અથવા FedEx જેવા કૅરિઅર દ્વારા અથવા Shopify Shipping જેવા પ્લૅટફૉર્મ દ્વારા ઇશ્યૂ કરવામાં આવે છે.

ટેમ્પ્લેટમાં એક એવું ફીલ્ડ શામેલ છે જ્યાં તમે ટ્રૅકિંગ નંબર દાખલ કરી શકો છો, પરંતુ તે નંબર જનરેટ કરતું નથી. જ્યારે તમે પોસ્ટેજ ખરીદો છો ત્યારે વાસ્તવિક ટ્રૅકિંગ નંબર તમારા કૅરિઅર તરફથી મળે છે. ત્યાં સુધી, ફીલ્ડ ખાલી રહે છે.

  1. ઉપરના ફોર્મમાં મોકલનાર, મેળવનાર અને પૅકેજની વિગતો ભરો.
  2. “લેબલ ટેમ્પ્લેટ બનાવો” પર ક્લિક કરો.
  3. Shopify તરફથી આવેલી લિંક માટે તમારો ઇમેઇલ ચેક કરો.
  4. PDF ડાઉનલોડ કરો અને તેને પ્રિન્ટ કરો.

પરિણામ સ્વરૂપે તમને ફોર્મેટ કરેલું ટેમ્પ્લેટ મળે છે—કોઈ અધિકૃત કૅરિઅર લેબલ નહીં. ખરેખર પૅકેજ શિપ કરવા માટે, તમારે કૅરિઅર પાસેથી અથવા Shopify Shipping મારફતે પોસ્ટેજ અને સ્કેન કરી શકાય તેવું લેબલ ખરીદવું પડશે.

આ ટેમ્પ્લેટ મફત છે. ધ્યાનમાં રાખો કે આ માત્ર તમારી શિપમેન્ટ વિગતો સાથે ફોર્મેટ કરેલું લેબલ જનરેટ કરે છે—તેમાં પોસ્ટેજ શામેલ નથી. તમારે હજુ પણ શિપિંગ માટે તમારા કૅરિઅરને ચૂકવણી કરવી પડશે.

Shopify વડે ઑર્ડર ઝડપથી અને ઓછા ખર્ચે મોકલો