Shopify Messaging
કૉમર્સ માટે બનાવેલા ઇમેઇલ મોકલો
શું તમારી પાસે Shopify સ્ટોર નથી? 3-દિવસની મફત ટ્રાયલ વડે શરૂઆત કરો.
કૉમર્સ માટે બનાવેલા ઇમેઇલ મોકલો
શું તમારી પાસે Shopify સ્ટોર નથી? 3-દિવસની મફત ટ્રાયલ વડે શરૂઆત કરો.
તમારી બ્રાંડને ચમકાવતા સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય તેવા ટેમ્પ્લેટ અને ડ્રેગ-એન્ડ-ડ્રોપ એડિટરની મદદથી થોડી જ મિનિટોમાં સુંદર બ્રાંડેડ ઇમેઇલ બનાવો.
પહેલેથી બનેલા ઘણાબધા ટેમ્પ્લેટમાંથી પસંદગી કરો, જે ઑટોમૅટિક રીતે તમારા સ્ટોરમાંથી સીધા તમારા ઇમેઇલ પર બ્રાન્ડિંગ, પ્રોડક્ટ અને કિંમત ખેંચી લાવે છે. અથવા તમારી બ્રાંડમાં બંધ બેસતા મેસેજ વડે SMS ટેમ્પ્લેટ કસ્ટમાઇઝ કરો.
હજુ વધુ એન્ગેજમેન્ટ મેળવવા માટે Shopify Messaging સાથે ઑટોમેશનનો ઉપયોગ કરો. ઑટોમેશન ટેમ્પ્લેટમાંથી પસંદ કરો, ઇમેઇલ એડિટ કરો, ઑટોમેશન ચાલુ કરો અને તમારા વ્યવસાયને આગળ વધતો જુઓ.
જે પ્લેટફોર્મ પર તમે તમારી ઇમેઇલ ઝુંબેશ ચલાવવા માટે ભરોસો કરો છો તે જ પ્લેટફોર્મ પરથી SMS માર્કેટિંગ વડે તમારી ચેનલને વિસ્તૃત કરો.





SMS માર્કેટિંગ હવે પસંદગીના દેશોમાં ઉપલબ્ધ છે.
તમે દર મહિને 10,000 સુધી મૅન્યુઅલ અથવા ઑટોમેટેડ ઇમેઇલ મફતમાં મોકલી શકો છો. તે પછી તમે જેનો ઉપયોગ કરો માત્ર તેના માટે જ વધારાના દર 1,000 ઇમેઇલ દીઠ $1 USD (અથવા વધારાના દરેક ઇમેઇલ દીઠ $0.001 USD) લેખે ચુકવણી કરો.
Shopify Messaging બધા જ Shopify પ્લાન પર ઉપલબ્ધ છે. કોઈ માસિક કમિટમેન્ટ નથી અને તમને SMS સહિત Shopify Messaging ના તમામ ફીચરનો ઍક્સેસ મળશે.
દર મહિને તમારા પ્રથમ 3,00,000 ઇમેઇલ પછી, તમારે ઑટોમૅટિક રીતે વધારાના દરેક ઇમેઇલ પર ઓછા દર ચૂકવવા પડશે. વૉલ્યુમ પ્રાઇસિંગ વિશે વધુ જાણો.
આ મહિને તમે કેટલા ઇમેઇલ મોકલશો?
ઇમેઇલની સંખ્યા
SMS માર્કેટિંગનો ચાર્જ અલગથી લેવામાં આવે છે.
ઝુંબેશ બનાવવા માટે ત્વરિત જવાબો અને માર્ગદર્શિકા સાથેના પગલાં શોધો.
હેલ્પ સેન્ટરની મુલાકાત લોશું તમારી પાસે Shopify સ્ટોર નથી? 3-દિવસની મફત ટ્રાયલ વડે શરૂઆત કરો.