POS સ્ટાફ મેનેજમેન્ટ
આત્મવિશ્વાસ સાથે તમારી ટીમને મેનેજ કરો
શું તમારી પાસે પહેલેથી જ Shopify સ્ટોર છે? Shopify POS સેટ કરવા માટે લૉગ ઇન કરો

કોઈપણ વ્યવસાય. કોઈપણ કદ

સિંગલ સ્ટોર
સ્ટાફને તેમની ભૂમિકા માટે જરૂરી હોય તેવો POS ઍક્સેસ આપો અને સ્ટોરના સંવેદનશીલ ડેટાના અનધિકૃત ઍક્સેસને અટકાવો.

મલ્ટિ-સ્ટોર
બહુવિધ સ્થાનો પર વધતી જતી ટીમોને મેનેજ કરવાની ફ્લેક્સિબિલિટી અને સુરક્ષા સાથે તમારા વ્યવસાયને સ્કેલ કરો.
સ્ટાફની પરવાનગીઓ
યોગ્ય સ્ટાફને યોગ્ય ઍક્સેસ આપો
તમારો સ્ટાફ તમારા POS પર શું કરી શકે, રિવ્યૂ કરી શકે અથવા એડિટ કરી શકે તે મેનેજ કરો અને તમે હાજર ન હોવ ત્યારે પણ નિશ્ચિંત રહો.
સ્ટાફનું પ્રદર્શન
આંકડાઓથી આગળ વધો
વેચાણ અને કર્મચારીઓના જોડાણમાં સુધારો કરવા માટે સ્ટાફના કાર્યોની આંતરદૃષ્ટિ મેળવો.

વેચાણ અને ઉત્પાદકતા વધારો
તમારા સૌથી વધુ વેચાણ કરાવનારા કર્મચારીઓને ઓળખો અને વેચાણ વધારવા માટે ભીડવાળા સમયમાં તેમની ડ્યૂટી ગોઠવો અથવા જે ટીમ મેમ્બરને વધારાના સપોર્ટની જરૂર છે તેમના માર્ગદર્શન માટે તેમના કૌશલ્યનો ઉપયોગ કરો.
તમારી ટીમને સશક્ત બનાવો
સ્ટાફ જ્યારે વેચાણના લક્ષ્યો પૂરા કરે અથવા નવા માઇલસ્ટોન સુધી પહોંચે, ત્યારે તેમની પ્રશંસા કરો. વ્યવસાય પર પડેલી ટીમની અસરની ઉજવણી કરો અને જોડાયેલા કર્મચારીઓ સાથે સ્ટાફ ટર્નઓવરને ઓછું રાખો.
POS સુવિધાઓ
Shopify POS સાથે મેળવો સર્વશ્રેષ્ઠ અનુભવ
તમારો વ્યવસાય મેનેજ કરવામાં મદદ કરતી ટોપ-રેટેડ સુવિધાઓનો સેટ શોધો.
ઓમ્નીચેનલ વેચાણ
રૂબરૂ, ઑનલાઇન, સોશિયલ મીડિયા અને માર્કેટપ્લેસ પર વેચાણ કરવા માટે એક જ બૅક ઑફિસનો ઉપયોગ કરો.
ઇન્વેન્ટરી મેનેજમેન્ટ
એક જ બૅક ઑફિસથી તમારા બધા સ્થાનો પર ઇન્વેન્ટરી સ્તરનો રિવ્યૂ કરો અને સ્ટૉક મેનેજ કરો.
ગ્રાહક મેનેજમેન્ટ
ચેકઆઉટ વખતે વિના વિક્ષેપે ગ્રાહકની માહિતી કૅપ્ચર કરો અને ખરીદીના અનુભવો બહેતર બનાવવા માટે આંતરદૃષ્ટિનો ઉપયોગ કરો.
રિપોર્ટિંગ અને ઍનાલિટિક્સ
કઈ આઇટમ બેસ્ટસેલર છે ત્યાંથી લઈને તમારો વ્યવસાય ક્યારે સૌથી વધુ વ્યસ્ત હોય છે તે જાણીને, તમારા વ્યવસાયને સમજો.

Shopify શ્રેષ્ઠ POS પ્રદાન કરે છે
વિશ્વના સૌથી શક્તિશાળી કોમર્સ પ્લેટફોર્મ દ્વારા સમર્થિત સંપૂર્ણ રીતે સંકલિત POS બીજું કોઈ ઑફર કરતું નથી.
તમે ચિંતા ન કરો, અમે તમારી સાથે છીએ
સમર્પિત પૉઇન્ટ ઑફ સેલ નિષ્ણાતોની મદદથી તમારો ઓમ્નીચેનલ છૂટક વ્યવસાય સેટ કરવા અને ચલાવવા માટે સહાય મેળવો.
ઇમેઇલ અને ચેટ દ્વારા ગ્રાહક સપોર્ટ
Shopify હેલ્પ સેન્ટર દ્વારા મફત માર્ગદર્શિકાઓ
ઍપ અને પાર્ટનર્સ દ્વારા માઇગ્રેશન સપોર્ટ
વારંવાર પૂછાતા પ્રશ્નો
Shopify POS સાથે બહેતર વેચાણ કરો
શું તમારી પાસે પહેલાથી જ Shopify સ્ટોર છે? Shopify POS સેટઅપ કરવા માટે લૉગ ઇન કરો



